Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
१४
[ શ્રી વિજયપદ્યસૂરિકૃતजहा नई वेयरणी, दुत्तरा इह सम्मता। एवं लोगंसि नारीओ, दुरुत्तरा अमईमया॥ १६ ॥
અર્થ—જેમ વેતરણી નદી મધ્યમાં અતિશય વેગવાળી અને વિષમ કિનારાવાળી હોવાથી મહા દુઃખે કરીને તારી શકાય છે, તેમ આ લોકને વિષે વિવેક રહિત અલ્પ સત્વવાળા છથી સ્ત્રીઓ પણ દુઃખે તરવા યોગ્ય (બહુ જ મુશ્કેલીથી જાણું શકાય એવા હૃદયવાળી હોય) છે અથવા સ્ત્રીઓના ઉપસર્ગ (જુલમો) મહા દુઃખે કરીને હઠાવી શકાય તેવા છે. ૧૬
અહિં સાર એ છે કે સ્ત્રીનું ક્રોધવાળું મુખ પણ કામીજનને સુંદર લાગે છે તે એક મોહનીય કર્મની જ વિચિત્રતા (મહિને જ પ્રભાવ) છે, અને તે કામોજનની હદપારમૂઢતા (મૂર્ખાઈ, ઘેલછા) છે. આ બીનાને લક્ષ્યમાં રાખીને ભવ્ય જીએ સ્ત્રીને સંગથી સર્વથા દુર રહી સ્વપર હિતકારી લોકેત્તર કલ્પવૃક્ષની જેવા શ્રી જિન ધર્મને સાધીને મુક્તિપદ મેળવવું જોઈએ. ૭૫
અવતરણ–હવે કવિ આલોકમાં સમજુ ભવ્યજીએ શિક એ અનેક દોષોને ઉત્પન્ન કરનાર છે એમ વિચારીને તે (શાક)ન કર જોઈએ, તે બીન જણાવે છે –
कौशल्यं प्रविलीयते विकलता, सवीगमाश्लिष्यते।
ज्ञानश्रीः प्रलयं प्रयाति कुमतिः, प्रागल्भ्यमभ्यस्यति ।
૮
૯
૧૦
૧૧
૧૨
૧૩