Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ]
૪૫૩
જૂદી જાતનાં ફૂલાને વિકસ્વર કરનારી વસન્ત ઋતુ પશુ જીવાન કામી જનાના યુવાન હૃદયને ઉન્માદી બનાવી મૂકે છે. એ પ્રમાણે એકેક વસ્તુ જ્યારે ચેાવનને ઉન્માદી ખનાવે છે તે પછી જે તેવી સ્ત્રીઓ સાથે વનના નિકુંજમાં વસન્ત ઋતુમાં વિહાર કરતા હાય, તેવા યુવાનના યાવનને ઉન્માદની વાત જ શી કરવી ? એટલે એ વખતે ચૈાવનની ઉન્માદ લીલાને પાર રહેતા નથી. તેમજ સરખી ઉમ્મરના યુવાન દે!સ્તદારા પણ વસન્ત ઋતુમાં વન ક્રીડા કરતા હાય તે વખતે પરસ્પર અનેક પ્રકારની હાંસી મશ્કરી કરી ઉદ્ધૃત મની ઉન્માદી લીલાઓ કરે છે, એ ઉન્માદની લીલાઓમાં પણ ઉદ્ધતાઇનું મુખ્ય કારણ ચઢતી જુવાની જ છે. અને જુવાની એ દિવાની (કામ વાસનાથી મૂઢ બનાવનારી) છે, એને ગદ્ધાપચીસીના નામથી પણ જગત એળખે છે. એ ગદ્ધાપચીસી વખતે તત્ત્વ જ્ઞાન વિનાના પુરૂષામાં વિનય નગ્નતા ઠરેલતા ગંભી૨૫ સ્થિરતા વિગેરે ઉત્તમ ગુણા લગાર પણ હાતા નથી, પરન્તુ તાછડાઈ, અને અભિમાન દાગ્રહ વિગેરે દા ઘણાં પ્રમાણમાં હોય છે, એટલે વાત વાતમાં મગજનું ઉશ્કેરાઇ જવું, અને ચપળતા અવિવેક વિગેરે દુર્ગુણાના ઉછાળા એ ચઢતી જુવાનીમાં વિશેષે કરીને હાય છે. સ્ત્રીઓની સાથે મેાજશાખમાં રહેવું અને વૃદ્ધ પુરૂષાને અવગણી પોતે મહા બુદ્ધિવાળા છે એવા ડાળ ને દંભ કરવા એ અજ્ઞાનતાથી ભરેલી ભર જીવાનીના જ ઉન્માદ છે. આવી ભર જીવાનીમાં પણ કેટલાએક લઘુ કમી જીવા સદ્ગુરૂને અમૃતમય ઉપદેશ સાંભળીને માનવ જીવનનું રહસ્ય સમજતા થાય છે. તે અવસરે તત્ત્વજ્ઞાનને પામેલા તે ભવ્ય જીવાને એ બધી