Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૪૭૨
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
કિત નથી, તેવી રીતે દુનામાં પણ સત્ય સ્વરૂપને અને અસત્ય સ્વરૂપને યથાર્થ જાણવાની અથવા હેય વસ્તુને અને ઉપાદેય વસ્તુને જાણવાની શક્તિ નથી; માટે દુના ખમલા સરખા અવિવેકી જાણવા. એ પ્રમાણે હુંસ અને ખગલે દેખાવમાં જો કે ધેાળા હેાવાથી એક સરખા છે, પરન્તુ તેની ચાલ આહાર અને શિત અથવા સ્વભાવ જૂદા હાય છે તેમ સજ્જન અને દુન દેખાવમાં તે એક સરમા મનુષ્ય જ છે પરન્તુ બન્નેનાં વાણી વર્તન વગેરે અલગ અલગ હાય છે, તેથી એ બે જૂદા ગણાય છે.
તથા કાયલ અને કાગડા રગમાં કાળા હાવાથી દેખાવમાં લગભગ સરખા છે તે પણ વાણીથી જૂદા છે, કારણ કે કાયલના સ્વર પંચમ સ્વરના નામથી ઓળખાય છે, અને તે ઘણા મીઠા ( સાંભળવામાં કાનને ગમે એવા ) લાગે છે. વસન્ત ઋતુમાં આંખાના મેર ખાઇને પુષ્ટ ખનેલી કાયલ આંખાની ડાળ ઉપર બેસીને જ્યારે મુહૂ કુહૂ કરીને ટહુકારા કરે છે ત્યારે રસ્તે જનારા વટેમાર્ગુઓને તેના ટહુકારાથી બહુ જ આનંદ થાય છે તે બધાએ જાણે છે. અને કાગ ડાના કા કા કરતા સ્વર એવા કર્કશ અને ન ગમે એવા લાગે છે કે જે લેાકને ઘણા અપ્રીય (સાંભળવા ન ગમે એવા) લાગે છે. તેમ સજ્જન અને દુન મનુષ્ય દેખાવમાં સરખા છે તે પણ સજ્જનેાની વાણી મીઠી મધુર ખપ પૂરતી અને પરને હિતકારી હાય છે ત્યારે દુર્જનાની વાણી કડવી તાડી ક્રોધાદિ વિકારવાળી માયાવી અને પ્રમાણ