Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
શ્રી વિશતિસ્થાનકપ્રદીપિકા ]
પરવ
ન
ઉપવાસ વિગેરે જે તપ કરે. તે ગણતરીમાં ન ગણાય. શ્રાવિકા ઋતુ સમયમાં ઉપવાસ વિગેરે કરે તે પણ ગણુતરીમાં ન ગણે. જે દિવસે તપ ચાલુ હાય, તે દિવસે જો પૌષધ કરે તેા બહુ જ લાભ કહ્યો છે. પણ પાષધ ન મની શકે તેા તે દિવસે બે વખત પ્રતિક્રમણ તથા ત્રણ વાર દેવવંદન અને પડિલેહણ વિગેરે વ્હેલાં કહેલા વિધિ જરૂર કરવા તથા બ્રહ્મચર્ય પાળવું. ભૂમિશયન કરવું. બહુ સાવદ્ય વ્યાપારને આરંભ પણ ન કરવા. જૂઠું ખેલવુ નહિ, આખા દિવસ તપના ચાલુ પદ ગુણુ વર્ષોંન ( સ્વરૂપની ચિંતવના ) કરવું. તપને દિવસે પૌષધ કરે તેા પારણાને દિવસે પ્રભુની પૂજા કરીને સુપાત્ર દાન દઈને પારણું કરવું. જો તપને દિવસે પાષધ ન કર્યો હાય તેા તે દિવસે પ્રભુની પૂજા કરે, આંગી રચાવે, નિર્મલ ભાવના (અનિત્યાદિ ૧૨, મૈત્રી વિગેરે ૪) ભાવે, તપને દિવસે આરાધ્ય (જે પદની આરાધના ચાલતી હૈાય તે) પદના જેટલા ગુણુ હાય તેટલા લાગસ્સના કાચાત્સગ કરે, તે ગુણેાનું સ્મરણ કરવા પૂર્વ ક (એટલે હા મેલીને પ્રદક્ષિણા દઈને) ખમાસમણુ દેવું. તે પદને મહિમા અને ગુણુની નિર્મલ વિચારણા કરીને આખા દિવસ સમતા ગુણ સહિત આનંદમાં રહે. આ વિધિએ વીશે આળી કરવી. તથા દરેક એળીએ તે તે પદને શક્તિ પ્રમાણે મહાત્સવ, પ્રભાવના, દ્યાપન કરે, જિન શાસનની ઉન્નતિ કરે. શક્તિ ન હાય તા છેવટ એકજ આળી ઉત્સવાદિક ૧. દેવવંદન, પડિલેહણની ક્રિયા કારણ સર દરરાજ ન બને, તા તેરમો એળીમાં જરૂર કરવી.
૩૪