Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 633
________________ ૬૦૦ [ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત અગ્નિકુમાર દેવ થયા. તેણે પાછલા ભવના દ્વેષના સંસ્કારથી સાગરચંદ્ર કુમારને ઘણીવાર દુ:ખમાં નાંખ્યા, પણ પ્રખલ પુણ્યાઇને લઇને તે કુમારને સુખના જ સાધના મળવા લાગ્યા. તે આઠ સ્ત્રીએ વિશાલ લક્ષ્મી વિગેરેના સ્વામી થયા. સાગરચંદ્ર કુમાર વિગેરે ભુવનાવખેાધ નામના ગુરૂને અમૃતયય ઉપદેશ સાંભળી પ્રતિબાધ પામ્યા. તેમની પાસે રાજા અમૃતચંદ્રે અને આઠ સ્રીએ સહિત સાગરચંદ્રે પરમ ઉલ્લાસથી દીક્ષા ગ્રહણ કરી. તેઓ સમતા ભાવને ધારણ કરી સંયમને સાધે છે. તેવામાં એક વખત શ્રી ગુરૂ મહારાજે વીસસ્થાનક તપને મહિમા જણાવ્યેા. તે સાંભળીને સાગરચંદ્ર મુનિએ અપૂર્વ (નવું) શ્રુત ( શ્રુતજ્ઞાન ) ભણવાના અભિગ્રહ ધારણ કર્યાં. તે આ પ્રમાણે “વ્હેલી પેરિસીમાં વિધિ સહિત સ્વાધ્યાય કરવા. મીજી પરિસીમાં અર્થનું ચિંતવન કરવું. ત્રીજી પેારિસીમાં આહાર પાણીની ગવેષણા ( ગેચરી નીકળવું ) કરવી. ચેાથી પેારિસીમાં નવું શ્રુત જ્ઞાન ભણવું. આ પ્રમાણે દરરોજ સ્થિર ચિત્તે નિર્દેષ અભિગ્રહને પાલતાં તે મુનિએ જિન નામ કર્મના નિકાચિત અંધ કર્યો. હેમાંગદ દેવે અનેક જાતના ઉપસ કર્યા, તા પણ મુનિ અભિગ્રહથી લગાર પણ ચલાયમાન થયા નહિ. અંતે સમાધિપૂર્ણાંક કાલધર્મ પામી વિજય વિમાનમાં ઉત્તમ દેવ થયા. અવસરે ત્યાંથી ચવી મહાવિદેહમાં જન્મ પામી અનુક્રમે તીથ કર થઇ માક્ષે જશે. આ વાતને યાદ રાખી ભવ્ય જીવેએ અપૂર્વ શ્રુતજ્ઞાન મેળવવા તૈયાર થઈને ભવિષ્યમાં તીર્થંકર પદવી મળે તેમ કરવું. એજ આ કથાના સાર છે. 7)

Loading...

Page Navigation
1 ... 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678