Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
શ્રી શ્રાવકળતદીપિકા 1
૬૩૫
આ વ્રતનું લ—ઘણાં આરભાદિ બંધ થાય, મન સ્થિર રહે, પાપ આછાં બધાય અને સતાષથી ધર્મ સાધી શકાય. પર પરાએ સિદ્ધિના સુખ મળે.
ઉદા॰ ચંડ પ્રદ્યોત નામના રાજાના લેહજ ધ નામે દ્ભુત આ વ્રતથી શત્રુના ભય ટાળી નિર્ભય બન્યા ને ભવિજ્યમાં સુખી થયે..
અગિઆરસું પાષધાપવાસ વ્રત.
જેનાથી આત્માના જ્ઞાન દર્શનાદિ સ્વાભાવિક ગુણુની પુષ્ટિ થાય તે પાષધ કહેવાય. આ પૈાષધ રાત્રિ દિવસના એટલે આઠે પહેારી અને (એકલા દિવસના અથવા એકલી રાત્રીના) ચાર પહેારી કહેવાય છે.
શ્રાવકે વર્ષની અંદર અમુક સખ્યામાં પૈાષધ કરવા, એ આ વ્રતમાં નક્કી કરવું જોઇએ, અને પયૂષણાદિ પર્વોમાં જરૂર પાષધ કરવા જ જોઇએ.
આ વ્રતના પાંચ અતીચાર:—૧ શય્યા, સંથારાની ખરેખર પડિલેહણુ કરે નહિ. ૨ શય્યા, સંથારા ખરાખર ન પૂજે ન પ્રમા૨ે. ૩ ઠેલ્લા માત્રાની જગ્યા ખરાખર પડિલેહે નહિ. ૪ ઠેલ્લા માત્રાની જગ્યા ખરાખર ન પૂજે, ન પ્રમાર્ગે. પ પાષધની વિધિ ખરાબર ન સાચવે. મેાડા લઈ વહેલા પાળે.
ફલ—આ વ્રત જ્યાં સુધી શ્રાવક પાળે ત્યાં સુધી ચારિત્ર પાળ્યાનું ફળ મળે છે. પર પરાએ સ્વર્ગાદિ સુખ મળે છે.