Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 673
________________ ૬૪૦ [ શ્રી વિપક્વસૂરિકૃતલીલી હળદર, ૪. બટાટા (આલુ), પ. લીલે કચેર, ૬. સતાવરી, ૭. હીરલી કંદ, ૮. કુંવર, ૯. શેર, ૧૦. ગળો, ૧૧. સકરીયા, ૧૨, વંશકારેલા, ૧૩. ગાજર, ૧૪. લુણી, ૧૫ લેઢી, ૧૬ ગિરિકણિકા (ગરમ), ૧૭. કુમળા પાન, ૧૮. ખરસે, ૧૯. થેગની ભાજી, ૨૦. લીલી મેથ, ૨૧. લુલીના ઝાડની છાલ, ૨૨. ખીલેડા, ૨૩. અમૃત વેલી. ૨૪. મુલાના કાંદા, ૨૫. બીલાડીના ટેપ, ૨૬. નવા અંકુરા, ૨૭. વત્થલાની ભાજી, ૨૮. સુવર વેલ, ૨૯ પાલકની ભાજી. ૩૦, કુણું આંબલી, ૩૧. રતાળુ, ૩૨. પિંડાળુ. આનું વિશેષ વર્ણન દેશવિરતિ જીવનમાંથી જાણવું. વ્રતધારી શ્રાવકેએ ઉપર જણાવેલી ચીજોને ત્યાગ કરે. તેની સાથે વર્ષમાં અમુક ગણત્રીની લીલોતરી વાપરવી. પર્વ દિનેમાં અઢાઈ વિગેરેના દિવસમાં ન વાપરવી. એ પણ વિચારીને નક્કી કરવું. આવા ઉત્તમ દિવસોમાં પર ભવનું આયુષ્ય ઘણું કરીને બંધાય છે. તેથી આરંભાદિની ઓછાશ કરવી. ધર્મારાધનમાં વિશેષ કાળજી રાખવી. અણાહારી પ્રસિદ્ધ ચીજોનાં નામ. ૧. અગર, ૨. અફીણ, ૩. અતિવિષની કળી, ૪, અંબર, ૫. એળીયે, ૬. કસ્તુરી, ૭. કડુ, ૮. કરીયાતુ, હ. કંદરૂ, ૧૮. ખેર સાર, ૧૧. ગળે, ૧૨. ઘોડાવજ, ૧૩. ઝેરી ટેપરું, ૧૪. ચુને, ૧૫. ઝેરી ગેટલી, ૧૬. ટંકણખાર, ૧૭. તગર, ૧૮. બરાબર સમભાગી ત્રિફલા, ૧૯. બાવળ, ૨૦. બુચ કર્ણ, ૨૧. મલયાગરૂ, ૨૨. લીંબડાની છાલ, મૂળ.

Loading...

Page Navigation
1 ... 671 672 673 674 675 676 677 678