Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 676
________________ ૬૪૩ શ્રી શ્રાવકવૃતદીપિકા ] નિયમ કરવું. સવાર સાંઝ પ્રતિકમણના બે સામાયિક અને વચલા આઠ સામાયિક કરીને ગણવા. એ રીતે દસ સામાયિક કરવા. તે દિવસે એકાસણું વિગેરે ત૫ કરે. ૧૧. અગીઆરમા વ્રતમાં-દર વરસે આટલી વાર આઠ પહેરી કે ચાર પહેરી પિષધ કરો, તેને નિર્ણય કરે. પિષધના ચાર પ્રકાર. ૧ આહાર પિષધ દેશથી એકાસણું વિગેરે કરવું અને સર્વથી ઉપવાસાદિ કરે. ૨. શરીરને સત્કાર સર્વથા ન કરે. ૩. સાંસારિક પ્રવૃત્તિને સંપૂર્ણ ત્યાગ કરે. ૪. સર્વથા શીલ પાળે. ૧૨. બારમા વ્રતમાં-વ્રતધારી શ્રાવક મુખ્ય રીતિએ આઠ પહેરના પાષધમાં વિહાર ઉપવાસ કરે. બીજે દિવસે એકાસણાનું પચ્ચખાણ પૂજા કરી મુનિને પરમ ઉલ્લાસથી વિધિ પૂર્વક કહેરાવે. જેટલી ચીજો મુનિએ લીધી હોય, તેટલી જ ચીજો વાપરે. આ બાબતને વધુ ખુલાસો શ્રી દેશવિરતિ જીવનમાં જણાવ્યું છે. કદાચ આખા વર્ષમાં સાધુની જોગવાઈ ન મળે તે સાધમ બંધુને જમાડીને આ વ્રતની આરાધના કરી શકાય.

Loading...

Page Navigation
1 ... 674 675 676 677 678