Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૬૩૦
[ શ્રી વિજયપધસૂરિકૃત૭ કુસુમ-સુંઘવાની વસ્તુનું અમુક શેર સુધી પ્રમાણ ધારવું.
૮ વાહન-ગાડી, ઘોડા, બળદ વગેરેની ધારણા પ્રમાણે સંખ્યા રાખવી.
૯ શયન-પથારી ગાદલાં ગંદડાંનું પ્રમાણ ધારવું.
૧૦ વિલેપન-શરીરે ચેપડવાના તેલ વગેરેનું ધારણ પ્રમાણે પ્રમાણે ધારવું.
૧૦ બ્રહ્મચર્ય-દિવસે બ્રહ્મચર્ય પાળવું. રાત્રે પણ નિયમિત રહેવું.
૧૨ દિશિ-દશે દિશાઓમાં અમુક ગાઉ સુધી જવાને નિયમ કરે.
૧૩ હાણ-સ્નાનને નિયમ ધારે.
૧૪ ભક્ત પાણી–આહાર પાણી વાપરવામાં બંનેનું વજન ધારવું.
આ પ્રસંગે ૨૨ અભક્ષ્ય તથા ૩૨ અનંત કાયને ત્યાગ કર. તે બીને દેશ વિરતિ જીવનમાં વિસ્તારથી સમજાવી છે.
આ વ્રતના પાંચ અતિચાર:- સચિત્ત વસ્તુને બીન સમજણથી અચિત્ત માનીને ખાવી. ૨ સચિત્ત પ્રતિબદ્ધ આહાર-સચિત્તની સાથે વળગેલી વસ્તુ અચિત્ત માનીને ખાવી. ૩ અઠવાહાર એટલે બરાબર નહિ પાકેલી વસ્તુ અચિત્ત માનીને ખાવી. ૪ ફુટપકવાહાર એટલે અધું કાચું