Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૬૧૨
[ શ્રી વિજયપદ્મસૂરિકૃત
ધીન કાલ છે. માટે કર્મ બાંધવાના સમયે સાવચેતી રાખવી જોઇએ. આ ખાખતમાં ભૂલ ખાનારા જીવા જ દુર્ગતિના દુ:ખાને ભોગવે છે. આવી જ સ્થિતિ ભાગતૃષ્ણાના ગુલામ અનેલા જીવાની થાય છે. ભાવદયાના ભંડાર જેવા પ્રભુ શ્રી તીથ કર ધ્રુવે તમામ જીવાના કલ્યાણને માટે બ્રહ્મચને પાલન કરવાની શિખામણ આપી છે.
પ્રશ્ન—બ્રહ્મચર્ય એટલે શું ?
ઉત્તર—બ્રહ્મચર્ય શબ્દમાં રહેલા બ્રહ્મ શબ્દના અર્થ સિદ્ધ શિલા, સત્ય અનુષ્ઠાન, નિર્વિકલ્પ સુખ વગેરે થાય છે. અને ચ શબ્દના અર્થ આચરણુ-વર્તન, ચલન–ગમન વિગેરે થાય છે. બંનેના ભેગા અર્થ એ થાય છે કે જેના થી મેાક્ષના નિર્વિકલ્પ શાશ્વતા સુખ મળે, એવું જે વન ( આચાર ) તેનુ નામ બ્રહ્મચર્ય કહેવાય. આમાં પાંચ મહાવ્રત વિગેરેની સાધના વિગેરે પણ આવી જાય છે. આ બ્રહ્મચર્યનું બીજું નામ શીલ પણ છે. બ ંનેના એક જ ઉપર જણાવેલા અથ થાય છે. બ્રહ્મચર્ય શબ્દનેા ખી અર્થ મૈથુનના ત્યાગ કરવા એ થાય છે. પ્રશ્ન-બ્રહ્મચર્યનું સ્વરૂપ શું ?
ઉત્તર—વિભાવ દશાના સાધનાને સેવતા આત્માને સ્વભાવ દશામાં લાવવેા એ બ્રહ્મચર્યનું ટૂંક સ્વરૂપ છે. ખીજી રીતે એમ પણ કહી શકાય કે જે સાધનાની સેવના કરવાથી આત્મા પુદ્ગલ રમણુતા ઘટાડીને નિજગુણુ રમણુતા પામે એવા સદાચારની સેવના કરવી. એ બ્રહ્મચર્યનું ઉપચાર દષ્ટિએ સ્વરૂપ જાણવું. એટલે સદાચારથી બ્રહ્મચર્ય ગુજી પ્રકટ થાય છે. શ્રી જેનેન્દ્રાગમમાં નામ સ્થાપના દ્રવ્ય