Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
શ્રી વિશતિસ્થાનક્તદીપિકા ]
૫૩૭ થયા છે. બાકીને વિધિ પહેલા પદની વિધિમાં જણાવ્યા પ્રમાણે કરે.
૬ છઠ્ઠા ઉપાધ્યાય પદની આરાધના કરવાનો વિધિ-આ પદના ૨પ ગુણ હોવાથી દૂહા બોલી પ્રદક્ષિણે દઈને પચીસ ખમાસમણ દેવાં. ૨૫ લેગસને કાઉસગ્ન કર. » વનો વક્સાવા એ પદની ૨૦ નવકારવાળી ગણવી. ૨૫ લેગસ્સને કાઉસગ કરે. આ પદનું ધ્યાન નીલ વણે કરવું. આ પદની આરાધનાથી શ્રી મહીંદ્રપાલ રાજા તીર્થકર થયા છે. બાકીનો વિધિ પહેલા પદની વિધિમાં જણાવ્યા પ્રમાણે કરો.
૭ સાતમા સાધુપદની આરાધના કરવાને વિધિ-આ પદની આરાધનામાં દૂહા બેલી પ્રદક્ષિણા દઈને ર૭ ખમાસમણું દેવાં. કારણ કે ઉપાધ્યાયના ૨૭ ગુણ છે. ૨૭ લેગસ્સનો કાઉસગ કરે રૂઝ નમો સ્ત્રોઇ તન્નાદુળ” એ પદની ૨૦ નવકારવાળી ગણવી. આ પદનું ધ્યાન શ્યામ વર્ણ વડે કરવું. આ પદનું આરાધન કરવાથી શ્રી વીરભદ્ર શેઠ તીર્થકર થયા છે. બાકીને વિધિ પહેલા કહ્યા પ્રમાણે કરે.
૮ આઠમાં જ્ઞાનપદની આરાધના કરવાને વિધિ-જ્ઞાનના ૫૧ ભેદ હોવાથી દૂહો બોલી પ્રદક્ષિણા દઈને ૫૧ ખમાસમણાં દેવાં. તથા ૫૧ લેગસને કાઉસગ્ગ કરવો. સાથીયા ૫૧ કરવા. તથા “ નમો નારણ” એ પદની ૨૦ નવકારવાલી ગણવી આ પદનું ધ્યાન ઉજ્વળ વણે કરવું. આ પદની આરાધના કરીને જયંતરાજ તીર્થકર થયા છે. બાકીને વિધિ પહેલા જણાવ્યા મુજબ જાણુ.