Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૪૮૬
[ શ્રી વિજયષદ્મસુકૃિત
આવા જનાની ઉપર હાવે સનીજ પ્રસન્નતા, આશ્ચર્ય શું ત્યાં શારદાની જેહ હેાય પ્રસન્નતા. ૩૦૮
અક્ષરા —જે પુછ્યા ર્હંમેશાં સુ ંદર સત્ય યુક્ત (સાચાં ) અતિ સ્પષ્ટ અને જરૂર જેટલા જ વચન ખાલે છે તે પુરૂષાને સરસ્વતી પેાતાની મેળે સિદ્ધ ( પ્રસન્ન ) થયેલી જ છે એમ જાણવું. ૧૦૧
સ્પષ્ટા
ગ્રન્થકર્તા કવિ આ àાકમાં સત્ય ખેલ
નાર ભવ્ય પુરૂષનું માહાત્મ્ય જણાવે છે, સત્યવાદી પુરૂષા જગતમાં સર્વ જનને વ્હાલા લાગે છે એટલું જ નહિ પરન્તુ દેવાને પણ વ્હાલા લાગે છે જુઓ સત્યતાના પ્રભાવે જ વસુ રાજાનું સિંહાસન અદ્ધર રહેતુ હતુ, તે કારણથી અહિં સત્ય ખેલનારાને સિદ્ધ સરસ્વતી પુરૂષ એટલે સર સ્વતીના વરદાન વાળા મહા પંડિત પુરૂષા કહ્યા છે, જેમને સરસ્વતી દેવી સિદ્ધ ( પ્રસન્ન ) થઇ હાય તે પુરૂષો મહા પંડિત અને છે. કઠીનતા ભરેલા સમતિ તર્ક, સ્યાદ્વાદનાકર, અષ્ટસહસ્રી વિગેરે શાસ્ત્રોના ખરા રહસ્યાને સમજે છે, માટે જ તે સત્ય ખેલનારા ભવ્ય જીવેા શાસ્ત્રના ખરા રહસ્યને સમજાવી શકે છે. એક જણુ પાંડિત હાય, પણ તે જો અસત્યવાદી હાયતા તેવા પડિત કરતાં ભલે બીજો જીવ શાસ્ત્રના જાણકાર પ ંડિત ન હાય પરન્તુ સત્યવાદી હાય તે તે ખરા પડિત ગણાય છે. વળી સત્ય ખેલવામાં જે સાત્ત્વિક ગુણ જોઇએ તે સાત્ત્વિક ગુણુ સત્યવાદીમાં ખરાખર હાય છે જ. કારણ કે સત્યવાદમાં ( સાચું ખેલવામાં ) અનેક