Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
શ્રી વિશતિસ્થાનકપ્રદીપિકા ]
૫૦૫
રહેનારા સાતસે` કાઢીયાઓના રોગ પણ તે તપથી નાશ પામ્યા. બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા, ખાળહત્યા અને ગાહત્યા જેવી ભયંકર ગણાતી હત્યાઓના કરનાર પ્રહારી જેવા જીવા પણ તપના પ્રભાવથી ઘેાર કર્મના ક્ષય કરી સતિના સુખને પામ્યા છે. જેની યાદવ કુમારેાએ અપભ્રાજના કરી હતી તે દ્વૈપાયન ઋષિ મરીને દેવ થયા હતા તે પણ આયંબિલ તપ કરનાર દ્વારિકા નગરીના લેાકેાને ખાર વર્ષ સુધી કાઈ પણ પ્રકારના ઉપસર્ગ કરી શકયા જ નહિ, તે લેાકા જ્યારે તપ કરવામાં મદ પિરણામી (આળસૢ) થયા, ત્યારે જ ઉપસગે પ્રગટ થયા, અને તેમાં દ્વૈપાયન દેવ ફાવી ગયા. ચક્ર વત્તી રાજાએ અઠ્ઠમ તપના પ્રભાવે માગધ, વરદામ વગેરે તીર્થોના અધિષ્ઠાયક દેવાને જીતી (વશ કરી) શકે છે, હિરકેશીબલ મુનિના તપના પ્રભાવથી દેવતાઓ પણ આકર્ષાયા હતા. એટલે તપના પ્રભાવથી આકર્ષાઇને દેવા પણ તપસ્વી જનાના દાસ બની તેમની સેવામાં હાજર રહે છે. કુગ્રહ પીડાને હઠાવનારી તથા દુનિ`મિત્તાદિકના ાય કરનારી અને સુખ સંપત્તિઓને મેળવી આપનારી તપસ્યા ખરેખર અપૂ ભાવ મંગળ રૂપ છે, એમ શ્રી જૈનેન્દ્રાગમમાં કહ્યું છે.
જ્યાં સુધી રસનેન્દ્રિય (જીભ) મારફત આ દેહને પુષ્કળ અન્નપાણી મળ્યા કરે છે ત્યાં સુધી જીવાનાં આકરાં કર્મો રૂપી લુટારાએ આ શરીર રૂપી કિલ્લાને છેડીને જતા નથી, તેથી પરિણામે રાગાદિક ભાવશત્રુઓ મજબૂત બને છે. આ જ ઇરાદાથી પ્રભુએ અનશન, ઉ@ાદરી વગેરે માહ્ય તપ કરવા ફરમાવ્યું છે. તેમજ શીલવત ભવ્ય જીવાએ સ્નિગ્ધ માદક