Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
શ્રી વિશતિસ્થાનકપ્રદીપિકા ]
૫૧૩
સાતા વેનીય, ઉદયમાં ૪૨ પ્રકૃતિ અને સત્તામાં ૮૫ પ્રશ્ન તિએ હાય છે. કેવલજ્ઞાન પામે ત્યારે શ્રી અરિત પ્રભુ દેવતાએએ રચેલા સમવસરણમાં ખીરાજી ભવ્ય જીવાને ધર્મોપદેશ આપે છે. આવી અરિહંત ભગવાનની પદવી તમામ પદવીઓ કરતાં શ્રેષ્ઠ હાવાથી અવશ્ય આરાધવા ચાગ્ય છે. આ અરિહંત પદ્મપચ પરમેષ્ઠીમાં પ્રથમ છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારે નિક્ષેપે અરિહંત પદની વિચારણા કરાય છે. વિશેષ ખીના પટા સહિત શ્રી સિદ્ધ પૂજામાંથી જાણવી; હૈ. સ. પ્ર૦ માસિકના શ્રી તીર્થં‘કર પટ્ટ આ નામના લેખમાં તીર્થંકર પદનુ સ્વરૂપ વિસ્તારથી જણાવ્યુ છે.
૨ સિદ્ધપદ—જેમણે આઠે પ્રકારનાં કર્માંના સંપૂર્ણ ક્ષય કર્યો છે. તેથી જેમની સઘળી ઉપાધિએ નાશ પામી છે અને અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત વી વગેરે આત્માની અનતી. શકિએ પ્રાપ્ત કરી છે. જ્યાં જન્મ, જરા મરણાદિક કઈ જાતનાં દુઃખા નથી એવી અક્ષય અવિ નાશી અવ્યાબાધ મેક્ષની સદંપત્તિ જેમણે મેળવી છે તે સિદ્ધ પરમાત્માનું ધ્યાન આ સિદ્ધ પદથી થઇ શકે છે. આ પદ પરમ નિર્માળ છે. અરિહંત થઇને અથવા સામાન્ય કેવલી થઈને આ સિદ્ધ દશા મેળવાય છે. આગમથી અને આગમથી તથા નામાદિ નિક્ષેપે સિદ્ધ પદના સ'પૂર્ણ વિચાર શ્રી પ્રાકૃતમ્તાત્ર પ્રકાશમાં અને શ્રી સિદ્ધપૂજામાં જણાવ્યેા છે. આ પદની વિચારણા કરવાથી રૂપાતીત દશા પામી શકાય છે.
૩૩