Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૫૦૮
[શ્રી વિજય પદ્મસૂરિકૃતચૈત્ર માસે અધિક હોય ત્યારે કલ્યાણક વિગેરે તપ પહેલા ચત્રના કૃષ્ણ પક્ષમાં તથા બીજા ચૈત્રના શુકલ પક્ષમાં કરે. ભાદરવા માસની વૃદ્ધિ હોય, ત્યારે પણ એમ કરવું. ૭ છઠ્ઠ છઠ્ઠ કરવાની ભાવનાથી ર૨૯ છઠ્ઠવાળ તપ ઉચ્ચ હોય, તે તે છ છરે જ કરી શકાય. કારણે એકાંતરા ઉપવાસ કરી શકાય નહિ. ૮ આસોની અને ચૈત્રની ઓળીના અસ
ઝાયના દિવસો પૈકી પહેલા ત્રણ દિવસમાં કરેલા ઉપવાસ વીસસ્થાનકની ઓળીમાં ગણવા નહિ.
૯ એ બંને એળીના પહેલા ત્રણ દિવસમાં કરેલે તપ આલોચનામાં ગણવે નહિ, પણ જે તપમાં ભૂલ થાય તે આખે તપ ફરીથી શરૂ કરે પડે. આવા આગાઢ તપમાં અને રોહિણી તપમાં તે ત્રણ દિનને તપ ગણી શકાય છે, પરંતુ બીજા તપમાં ન ગણાય.
૧૦ અસ્વાધ્યાયના (અડચણના) ત્રણ દિવસમાં કરેલ તપ વીસસ્થાનક તપમાં અને અષ્ટકર્મ સૂદન તપમાં ન ગણાય, પણ આંબિલ વર્ધમાન તપમાં પરંપરાથી ગણાય છે. ૧૧ કેઈ ભવ્ય જીવ મહાવીર સ્વામીના છદને તપ કરતો હોય, તેને અલગ છેદ કરવાની શક્તિ ન હોય, તે તે પાખીને છક કરી મહાવીર સ્વામીના છમાં ઉમેરી શકે, અને તેણે પાક્ષિક તપ જલ્દી પૂરી કરી આપ જોઈએ. ૧૨ મહાવીર સ્વામીના છઠ્ઠના પારણે યથાશક્તિ તપ કરે. બેસણને નિયમ નથી.
૧૩ અષ્ટકમ સૂદન તપ ઉપવાસ કરવાની શક્તિ ન હોય તે આંબિલથી પણ થઈ શકે. (આ ઉત્તર ૧૫૮ ઉત્તર