Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૪૬૮
[ શ્રી વિજ્યપધસૂરિકૃતઅભ્યાસે કઈ વખતે પણ યથાર્થ વિધિ પૂર્વક સાત્વિકી દેવ પૂજા વિગેરે ધાર્મિક સાધનાની પરમ ઉલ્લાસથી સેવના કરવાને પ્રસંગ મળે છે, અને અનુક્રમે મેક્ષ પદને પણું પામી શકાય છે. આ રીતે વર્તનારા ભવ્ય જીવો જ માનવ ભવને સફલ કરી શકે છે. આ બીનાને યાદ રાખીને ભવ્ય જીવોએ પરમ ઉલ્લાસથી શ્રી જેને શાસનની આરાધના કરીને માનવ જન્મ સફલ કરે. અહીં દષ્ટાંત તરીકે વિપાક સૂત્રના દુઃખ વિપાક શ્રુતસ્કંધમાં જણાવેલી જરૂરી કથાઓ વિચારવી. અને માનવ જન્મને ફલ કરનારા સુબાહુ કુમાર વિગેરેના દષ્ટાંતે (જે સુખ વિપાકમાં જણાવ્યા છે તે) પણ જરૂર વિચારવા. તે શ્રી ઉપદેશ પ્રાસાદ વિગેરેમાં વિસ્તારથી જણાવ્યા છે. ૯૮
અવતરણ-હવે કવિ આ લેકમાં મનુષ્યપણું સરખું હોવા છતાં સગુણ વડે અને દુર્ગણ વડે અનુક્રમે સજજન મનુષ્યમાં અને દુર્જન મનુષ્યમાં તફાવત પડે છે તે વાત જણાવે છે –
शौक्ल्ये हंसबकोटयोः सति समे यद्वद्गतावन्तरं । ।
( ૧૦ ૮ ૮ ૧૪ ૧૩ ૧૨. काष्ण्ये कोकिलकाकयोः किल यथा भेदो भृशं भाषिते ॥ - ૧૬ ૧૭ ૧૫ ૧૯ ૨૧ ૨૦ हेमहरिद्रयोरपि यथा मूल्ये विभिन्नार्घता।
मानुष्ये सदृशे तथार्यखलयोर्दूर विभेदो गुणैः ॥१८॥