Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૩૭૪
[ શ્રી વિજયપધસૂરિકૃતઅંગે પાંગને સુંદર વર્ણવે છે તે એવી સુંદર અંગવાળી સ્ત્રીને તેઓ પોતે પણ ત્યાગ જ શા માટે કરે? અને અતિશય દુખે દમન કરવા ગ્ય કામદેવને શા માટે દમે? આથી સાબીત એ થયું કે શાસ્ત્રકર્તાઓએ સ્ત્રીનાં અંગ ઉપાંગ ચંદ્રાદિકની ઉપમાથી વર્ણવ્યાં છે તે સ્ત્રી પ્રત્યેને રાગ વધારવા નહિં, પરંતુ એવી સુંદર અંગવાળી સ્ત્રી પણ ત્યાગ કરવા યોગ્ય છે એવી ભાવના પ્રગટ કરાવવા માટે જ વર્ણવ્યાં છે. માટે કાવ્ય કર્તાઓ મંદ બુદ્ધિવાળા નથી પરંતુ સ્ત્રીના મુખને ચંદ્ર સરખું માનીને સ્ત્રી વશ થનારા કામી જને જ મંદ બુદ્ધિવાળા છે. આ વાતને લક્ષ્યમાં રાખીને ભવ્ય જીવોએ કામ વાસનાને ત્યાગ કરી પરમ ઉલ્લાસથી શ્રી જૈનેન્દ્ર શાસનની આરાધના કરવી. જેથી મુક્તિના અવ્યાબાધ સુખ મળી શકે છ૭
અવતરણ-હવે કવિ આ લેકમાં મેહનીય કર્મની વિચિત્રતા જણાવે છે--
पाशे कुरंगनिवहो निपतत्यचिद्वा
I
न्दाहात्मतामकलयन् शलभः प्रदीपे । ૧૩ ૧૪ ૯ जानन्नहं पुनरमून्करिकर्णलोला
૧૨૬૨ ૧૫ ૧૦ ૧૮ ૧૭ ૧૯ न्भोगांस्त्यजामि न तथापि क एष मोहः ॥ ७८ ॥