Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૩૮૮
[શ્રી વિજ્યવસૂરિકૃતએ છે કે વૃદ્ધો પણ કામવશ થઈ જાય છે માટે કામદેવને પંજે લગભગ બધાની ઉપર ફરી વળે છે. તે જોઈને કઈ વિરલા પંડિત પુરૂષો જ કામદેવને હરાવીને કામને જીતનારા ગણાય છે. ભવ્ય જીવોએ આ બીનાને લક્ષ્યમાં રાખીને નિર્મલ બ્રહ્મચર્યને પરમ ઉલાસથી પાલીને પ્રભુદેવ શ્રી મલ્લિનાથનેમિનાથ ભગવંતના માર્ગે ચાલી મોક્ષપદ મેળવવું જોઈએ. અહીં આષાઢભૂતિ અને કંડરીકમુનિ, તથા નાગિલાના પતિ ભવદેવમુનિનું દષ્ટાંત વિચારવાની ખાસ જરૂર છે. તે ઉપદેશ પ્રાસાદમાંથી જોઈ લેવું. ૮૦.
અવતરણ-હવે કવિ આ લેકમાં ડાહ્યા પુરૂષ કઈ શુભ ભાવનાથી સેવનને ઈચ્છે જ નહિ, તે વાત જણાવે છે –
तृष्णावारितरंगभंगविलसत्कौटिल्यवल्लीरुह
स्तिर्यक्मेक्षितवामपंचकबरीपाशभ्रवः पल्लवाः। ૧ ૭ ૧ ૨ ૩ ૪ ૧૦ ૯ ૧૧ यासां मान्ति न तुच्छके हृदि ततः स्थानं बहिः कुर्वते ।
૧૫ ૧૨ ૧૩ ૧૨ ૧૪ ૧૬
कस्ताश्चंचलचक्षुषः कुशलधीः, संसेवितुं वांछति ॥८॥ wr=ભેગની ઈચ્છા વિર =સારા દેખાતા વા=પાણીના
ૌટિલ્ય કુટિલતા, કપટ તાતરંગ, મેજ
વઠ્ઠી =ઝાડના મંગ રચના
તિર્થવ આડું, તીથ્થુ