Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પાર્થ સહિત વૈરાગ્યશતક ]
૪૧૧
પેદાશને માટે ત્હારૂં સ આયુષ્ય એમાં વેડફી નાખે છે, ટાઢ તડકા વેઠે છે, માન અપમાનની દરકાર કરતા નથી, પરન્તુ એથી પણ અનંતગુણી કિંમતવાળુ હારૂં આયુષ્ય આ કાળ નામના રાક્ષસ સમયે સમયે છેદે છે. એટલે ક્ષણે ક્ષણે આખું ઘટતું જાય છે, તેની તેા તને લગાર પણ દરકાર નથી. વળી કરેાડા અબજોની વાત તે દૂર રહી પણ એક સા હજાર જેટલા ઘેાડા ધનને સાચવવાને માટે પણ તું પ્રાણાન્ત કષ્ટમાં ઉતરે છે, ખાવા પીવા વિગેરેના અલ્પ સાધના મેળવવા પાછળ પણ હારૂં આયુષ્ય ગુમાવે છે છતાં તેટલું પણ મળવું કે ન મળવું તે નક્કી નથી છતાં એટલી થાડી પેદાશને માટે હારી મહેનતના તેા કંઇ પાર જ નથી, તા હૈ મનુષ્ય! એ થેાડા ધન મેળવવામાં ઉદ્યમ કરવા કરતાં હારૂ કિંમતી આયુષ્ય સફળ કરવા તુ ઉદ્યમ કર, નિલ ભાવથી બની શકે તેટલી દેવ ગુરૂ ધર્મની આરાધના કર, અની શકે તેટલી તપશ્ચર્યા કર અને એ પ્રમાણે કરીને હારા કિંમતી આયુષ્યને સલ કર. તું એમ જાણતા નથી કે
મ્હારૂં જીવન કેટલુ' કિ'મતી છે, તેથી તે જીવનને જ આયુઅને ઘટાડનારા સાધનાથી ખચાવું. યાદ રાખજે કે જીવનનુ રક્ષણ તેા ધર્મની આરાધનાથી જ થાય છે. વિષયાપભાગ કરવાથી તા જીવનની કેવળ મરમાદી જ થાય છે. જો ખાન પાન માજ શાખને અશઆરામથી જ મનુષ્ય જીવનની કિંમત તું માનતા હાય તેા વિચાર કર કે પશુ પક્ષી જેવાં જાનવરોના જીવનમાં અને ત્હારા મનુષ્ય જીવનમાં ફેર શે તેમજ અનુત્તર વિમાનવાસી દેવા જેવા વિશાલ ઋદ્ધિવાળા