Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૪પ૦
[ શ્રી વિજયદ્રસૂરિકૃતજીવને જ ભેગના સાધને વહાલા લાગે છે. કેટલાક શુભ સંસ્કારી અને અતિમુક્ત મુનિ અને વજીસ્વામી તથા હેમચંદ્રાચાર્ય સૂરિજી મહારાજની માફક બાલ્યવયમાં પણ ભાગના સાધને લલચાવી શક્તા નથી. ભર જુવાન વયમાં શ્રી ગુરૂ મહારાજના ઉપદેશથી ભોગના સાધનની પરાધીનતાને તિલાંજલી આપનાર શ્રી શાલિભદ્ર વિજયશેઠ વિગેરે જાણવા. તેઓ સમજતા હતા કે પર વસ્તુના મેહથી જીવનની ભયંકર ખરાબી થાય છે. આ બીનાને યાદ રાખીને બ્લેકમાં જણાવેલી પરાધીનતાને ત્યાગ કરીને ભવ્ય જીવોએ પ્રમાદને ત્યાગ કરવા પૂર્વક પરમ ઉલ્લાસથી મોક્ષ માર્ગની આરાધના કરીને મેક્ષ પદના અવ્યય સુખ મેળવવા એજ ખરી પંડિતાઈ છે. ૯૩
અવતરણ હવે કવિ આ લેકમાં હૃદયમાં તત્વ રૂપી દીવાને પ્રકાશ થાય ત્યારે પહેલાં જે રાગી હતું એ જ હૃદય યુવાવસ્થાની લીલાને હસી કાઢે છે, તે વાત જણાવે છે –
૩ ૩ ૪ ૧ ૭ ૮ ૬ ૫. ता एवैताः कुवलयदृशः, सैष कालो वगंत
૧૧ ૧૨ ૯ ૧૦ ૧૪ ૧૩ ૧૨ ૧૫
स्ता एवांतःशुचिवनभुवस्ते वयं ते वयस्याः ॥ ૧૭ ૨૦ ૨૦ ૧૮ ૧૯ किंतूदभूतः स खलु हृदये तत्त्वदीपप्रकाशो ।
૨૩ ૨૪ ૨૭ ૨૫ येनेदानीं हसति हृदयं यौवनोन्मादलीलाः ॥ ९४ ॥