Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પાર્થ સહિત વૈરાગ્યશતક] હતે એમ હંમેશાં સર્વ ઠેકાણે સ્ત્રી સ્ત્રી ને સ્ત્રી જ જેતે હતે. એવી પહેલાં ભૂતકાળમાં-દીક્ષા લીધા પહેલાં) હારી સ્થિતિ હતી. પરંતુ હે શિષ્ય! હવે (સંયમી થયા બાદ) તે હારા મેંઢા આગળ ચાલતી-રહેલી સ્ત્રીને પણ તું તો નથી, તે એ ત્યારે વૈરાગ્યમાં લય (તલ્લીનતા) કેટલે બધો ? (અર્થાત્ હવે મને ખાત્રી થઈ છે કે તું વૈરાગ્યમાં અતિશય તલ્લીન થવાથી હારી તે કામાતુર વૃત્તિ સર્વથા નાશ પામી ગઈ છે.) ૧૦
સ્પષ્ટાર્થ—આ ભલેડનું રહસ્ય એ છે કે કોઈ ગુરૂ પિતાને વૈરાગ્યવાળા શિષ્યને તેની પ્રથમની કામાતુર સ્થિતિ જણાવીને વર્તમાનમાં વર્તતી શિષ્યની નિર્દોષ વૈરાગ્ય દશાની ઘણી પ્રશંસા કરે છે, તે આ પ્રમાણે હે શિષ્ય ! તું જ્યારે ગ્રહવાસમાં કામદેવને આધીન હતો, અને પ્રીય સ્ત્રીને અત્યંત પ્રેમી હતો ત્યારે તેને તે પ્રેમની ઘેલછા એટલી બધી હતી કે દરેક વખતે તે સ્ત્રી સ્ત્રી ને સ્ત્રી જ સંભાર્યા કરતે હતા, એટલું જ નહિ પરંતુ હારી નજર ભૂમિ પર પડે તે ત્યાં પણ સ્ત્રીને જ દેખતે, આકાશમાં ઉંચું ભાળે ત્યાં પણ તે સ્ત્રીને જ દેખતે, પાછળ જુએ તે પણ તે સ્ત્રીને દેખે, ને આગળ જુએ તો પણ તે સ્ત્રીને દેખે, જ્યાં ને ત્યાં તું તે સ્ત્રીને જ દેખ્યા કરતા. એવી કામ રૂપી મદિરાને પુષ્કળ કેફ તને ચઢયે હતું પરંતુ જ્યારે હવે તું આ વૈરાગ્ય દશા પામ્યા ત્યારે તે કામ મદિરાને કેફ એકદમ ઉતરી જતાં તારા હૃદયમાં વૈરાગ્ય રંગ પણ એ ઝળકી ઊઠશે કે હવે તે સ્ત્રી હારી હામે આવીને ઉભી