Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૧૮૪
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
ઉત્તમ સદ સંનત્ય, પંડિતઃ સદ્દ સંખ્યામ્ । अलुब्धैः सह मित्रत्वं कुर्वाणो नैव सीदति ॥ २ ॥
અર્થ :—ઉત્તમ પુરૂષોની સાખત, પ ંડિતાની સાથે વાતચીત અને નિભી જનની સાથે ભાઇબંધી કરનાર કી પણ ખેદ પામતા નથી. ૨
આ બેમાંથી એક શ્લાકને પિતાના આગ્રહથી પ્રભા કરે ગ્રહણ કર્યા. કેટલાક વખત પછી દિવાકર મરણ પામ્યા. ત્યાર પછી પિતાએ કહેલા તે શ્લાકની પરીક્ષા કરવા માટે પ્રભાકર પાતાનું ગામ છેડી પરદેશ તરફ ગયા. એક ગામમાં રહેવાના નિશ્ચય કરી તે ગામમાં રહેતા સિંહ નામના ક્ષત્રિય જે સ્વભાવે કૃતઘ્ની ( કર્યો કામની કદર નહિ કરનાર) હતા તેને આશરે રહ્યો. તે સિ'હુની એક અધમ દાસી હતી તેને પ્રભાકરે પેાતાની સ્ત્રી તરીકે રાખી. અને લાભની નામના ઘણા લાભી અને મૂર્ખ જનામાં મુખ્ય એવા વિષ્ણુકની સાથે મિત્રતા ( ઢાસ્તી કરી. આ પ્રમાણે પિતાના Àાકથી ઉલટા સ્વભાવવાળાની પ્રથમ પરીક્ષા કરવા માટે કર્યું.
એક વખતે તે નગરના રાજાએ સિંહને લાવ્યા, તે વખતે પ્રભાકર પણુ રાજસભામાં ગયા. રાજા વિદ્વાનેા ઉપર પ્રીર્તિવાળા છે એવું જાણીને પ્રભાકરે કહ્યુ` કે-મૂખ' મૂર્ખની સાથે, ગાયા ગાયાની સાથે, હરણિયાએ હિરણ્ણાની સાથે અને પડિતા પડિતાની સાથે મિત્રતા કરે છે. એટલે સમાન સ્વભાવવાળાની જ મિત્રતા હાય છે. આ સાંભળીને પ્રસન્ન