Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૩૫૦
[ શ્રી વિજયપધસૂરિકૃતફક્ત નાગ કુમારનું જ નામ લીધું તે બાકીના નવ ભવનપતિને નિષેધ કરવા માટે (તે ન લેવા, એમ કહેવા માટે) નથી પરંતુ નાગકુમારના ઉપલક્ષણથી (સામાન્ય કથનથી)
દશે ભુવનપતિ દેવે લેવા” એ વાત જણાવવા માટે (નાગ કુમારનું નામ લીધું છે. જેથી વ્યક્ત કરતાં ભવનપતિને સુખને અનુભવ વધારે હોય છે, તે કરતાં તિષો દેવેને અને તે કરતાં વૈમાનિક દેવેને સુખને અનુભવ વધારે હોય છે. લેકમાં જે કે વિમાનિક કહ્યા નથી તે પણ અહિં વૈમાનિકનું સુખ ગ્રહણ કરવામાં લગાર પણ વાંધો નથી. એટલે નાગકુમાર માત્ર કહેવાથી પણ સર્વ દેવનું સુખ ગ્રહણ કરવું. અહિં કહેવાનું તાત્પર્ય એ છે કે દેવે દેવાંગનાઓ સાથે જે સુખને ઉત્કૃષ્ટ અનુભવ કરે છે તે પુદ્ગલાનંદી સુખ કરતાં વિષય વાસના રહિત એવા યોગી મહાત્માઓનું સુખ અનંતગુણ અને નિર્દોષ છે. દેવ લેકમાં પણ દેવાંગનાના કાયરિચાર આદિ પાંચ પ્રકારના પરિચાર સુખથી પણ રૈવેયક અને અનુત્તર દેવેનું અપરિચાશ સુખ (અવિષયી સુખ) અનન્તગુણ કહ્યું છે. એ પ્રમાણે જે સંસારી ભેગી જેમાં પણું વિષય સુખથી કામવૃત્તિવાળું અવિષયી સુખ અનંત ગુણ છે, તે પછી જેઓ સંસાર વાસના છેડી યેગી થયા છે તેવા ગી મહાત્માઓનું કામવાસન વિનાનું અવિષયી સુખ અનંતરાવું હોય તેમાં શું નવાઈ!
તથા લેકમાં અન્ય મતવાળાઓ વિષ્ણુને ભગવાન તરીકે