Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૩૫૮
[ શ્રી વિજયપધસૂરિકૃતસ્ત્રીનાં વચનોની અવગણના કરે અને તેના મેહમાં નફસાય, સંયમમાં સ્થિર રહે, તે જ ખરે યેગી ગણાય.
તથા તેવી સ્ત્રી મીઠાં મધુર વચનોથી ગીને-સાધુને ભાવવાને ઉદ્યમ કરે છતાં જે તે ઉદ્યમમાં નાસીપાસ થાય તે (એટલે યેગી સ્ત્રીને આધીન ન થાય તે) ક્રોધથી લાલ આંખે કરી સાધુની સામે તેવી પ્રેમ ભરી કોઈ નજર કરી ઠપકો આપે તેવા પ્રેમ ભર્યા કેપથી પણ જે ચળાયમાન ન થાય તેમ જ સ્ત્રી કદાચ ખરે ક્રોધ કરી પોતાને આધીન થવાને ડર બતાવે છે તે પણ ન ગણકારે, પરંતુ પિતાના આત્મ સ્વરૂપમાં મગ્ન રહે તેજ ખરો યેગી મુનિ કે સાધુ કહેવાય.
જ
ચગી જ થાળીમાં જ નહિ,
એ પ્રમાણે એવી પ્રેમી અને પ્રેમ ગર્ભિત કેપ દેખાડતી સ્ત્રીઓ પણ જે લેગીને પિતાના ધર્મ યેગમાંથી ચળાયમાન ન કરી શકે તે યેગી જ ખરે યેગી મહાત્મા ગણાય. આ કનું રહસ્ય એ છે કે એગીએ એટલે પંચ મહાવ્રતધારા સાધુએ કોઈ પણ સ્ત્રીને રાગથી જેવી નહિ, તેમ તેના કામગર્ભિત શબ્દ પણ સાંભળવા જ નહિ. અને તપશ્ચર્યાદિકથી કામ વિકારને પરાજય કરે. અહીં દષ્ટાંત છે કે જે રુકિમણીએ વજી સ્વામીને વરવા પ્રતિજ્ઞા કરી હતી અને જેનાં માતાપિતા પણ ધન સાથે પુત્રીને બહુ વિનવણી કરતા હતાં છતાં પણ શ્રી વજાસ્વામીએ પોતાના પર અતિ પ્રેમવાળી શેઠની સ્વરૂપવતી પુત્રીને પણ ગણકારી નહિ, અને સમજાવીને સાધ્વી બનાવી. તેમજ અતિ સ્વરૂપવંત