Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૩૦e
[ શ્રી વિજયપધસૂરિકૃતહે હૃદય ! કરણ સમું અમૃત ન બીજું દ્રહથી, ઝેર નહિ બીજું સુરદ્રમ ન પર વિમલાચારથી; અન્ય દાવાનલ ન હોવે ક્રોધથી સંતોષથી, પ્રિય મિત્ર પર નહિ શત્રુ બીજે પરમ ભાખ્યો
લાભથી. ૨૩૪ ચોગ્ય તેમ અયોગ્ય ભાખ્યું ઈમ હવે ધરી સ્વસ્થતા, જે રૂચે તે ત્યાગ કર ને ગ્રહણ કર ધરી સ્વસ્થતા ગ્રાહ્ય કરૂણું વૃત્ત તિમ સંતેષ ત્રણ ગુણ જાણીએ, દ્રોહ લેભ કેધ તજવા યોગ્ય છે ઇમ ધારીએ. ર૩૫
અક્ષરાથ–હે હૃદય ! આ જગતમાં કરૂણારસથી (દયારસથી) બીજે કઈ ઉત્તમ અમૃતરસ નથી, દ્રોહથીવિશ્વાસઘાતથી બીજું કોઈ અધમ ઝેર નથી, સદાચાર જે બીજે કોઈ ઉત્તમ કલ્પવૃક્ષ નથી, ક્રોધથી અધિક (ચઢીયાત) બીજો કોઈ દાવાનળ અગ્નિ નથી, સંતોષથી ઉત્તમ બીજે કઈ પ્રીય મિત્ર નથી, અને લેભથી બીજે કઈ શત્રુ નથી. એ પ્રમાણે મેં આજે કંઈ ઘટિત (ગ્રહણ કરવા લાયક) અને અઘટિત (તજવા લાયક) ઉપદેશ વચન કહ્યાં છે - તેમાંથી હે હૃદય! હવે તને જે ત્યાગ કરવા જેવું લાગે તે છેડી દે. (અને જે ગ્રહણ કરવા જેવું લાગે તે ગ્રહણ કર.) ૬૧
સ્પષ્ટાથે કઈ વૈરાગ્યવંત પુરૂષ પિતાના હૃદયને -સમજાવે છે કે હે હૃદય! લેકશાસ્ત્રોમાં દેને અમૃતરસના