Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૧૦૨
|[ શ્રી વિજ્યપધસૂરિકૃતઆશ્ચર્યને ઉપજાવનારી હતી. જેમ જેમ ઉંડા ઉતરીને તેને વિચાર કરીએ, તેમ તેમ હૃદયમાં દુષ્કૃતની ગë કરવાની નિર્મલ ભાવના પ્રકટે છે. ધન્ય છે પ્રભુ શ્રી મલિનાથને, કે જેમણે સ્થિતિ સંપન્ન દશામાં પણ આત્મ દષ્ટિને સતેજ રાખી અને પિતાની તૈયાર કરાવેલી પુતળીનું દુધમય
સ્વરૂપ સમજાવીને છ એ રાજવંશીઓને પ્રતિબંધ પમાડ, અને સંયમના રાણી અને સાધક તથા આરાધક બનાવ્યા. શ્રી જિન શાસનમાં આવા જે જે પુણ્ય પુરૂષો થયા છે, તેઓની નિર્મલ જીવન ચર્ચાને વારંવાર હદયમાં ઉતારીને વિચારનારા ભવ્ય જી સવિકાર દશાને પલટાવીને જરૂર નિર્વિકારી પરમ શાંતિદાયક, ઉતમ સ્થિતિને પામી શકે છે. એ લોકનું રહસ્ય હૃદયમાંથી ખસવું ન જોઈએ. ૧૭
અવતરણ—હવે કવિ સમ્યગ જ્ઞાન ગર્ભિત વૈરાગ્યભાવથી જે પુરૂષ સ્ત્રીને ત્યાગ કર્યો હોય તેવા જ્ઞાની પુરૂષને કામદેવ ભલે પોતે બળવાન હોય કે ક્રોધી હોય તે પણ કંઈ કરી શકતું નથી (અર્થાત્ ફરીથી સ્ત્રીની જાળમાં ફસાવી શક્તિ નથી) તે વાત આ લેકમાં જણાવે છેसम्यक् परिहता येन, कामिनी गजगामिनी। ___किं करिष्यति रुष्टोऽपि, तस्य वीरवरः स्मरः ॥१८॥ સભ્યશ્રી દુર્ગતિમાં લઈ જાય છે ન જે પુરૂષ
છે, એમ સારી રીતે સમ- કામિની=સ્ત્રી અને
કામિની હાથીની માફક ચાવિદતા=ોડી હેય, તજી હેય | લનારી