Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૧૪૨
[ શ્રી વિજયપધરિતમર્થ મારે માટે, મને મેહમાં | મીલીયન મેટા રસાયણ ફસાવવા માટે
(અમૃત)
રે રસમાં થત =કારણ કે
ટીન તલ્લીન થયું છે શુદ્ધસ્થાન-ઉત્તમ નિર્મળ) ધ્યાન |
મવીચ હારું
મના=મન વૈરાગીને લલચાવવાને કોઈ સ્ત્રી મહેનત કરે, તેહને તે ઇમ જણાવે ચપળ નયણું જે ધરે, તેહવી હે નાર! ચાળા આંખના લંપટ બની, શીદ કરે અકડાઈ ને ચેષ્ટા કરી આળસુ તણ. ૧૨૨ ખઈ બગાસાં અંગ દેખાડી ખુશામત શીદ કરે, તેમ વળશે ના જી ફોગટ પ્રયત્ન આદરે; મુજ ચિત્ત નિર્મલ ધ્યાન રૂપ અમૃતરસે રસિયું બન્યું, તારું કર્યું નડશે તને મારું કહે ત્યાં શું ગયું. ૧૨૩ આથી નિરાશ બની ગઈ સ્વસ્થાન અહીં તે લેકમાં, પ્રેમને પ્રકટાવનાર સાધનો સંક્ષેપમાં, કવિએ કહ્યા ડાહ્યા અને તેમાં ફસાતા ના જરી, ધન્ય સ્થલિભદ્રને વેશ્યા થકી ન ચન્યા જરી. ૧૨૪
અક્ષરાર્થ–હે ચપળ નેત્રવાળી સ્ત્રી! તું ત્યાર નેત્રનાં કટાક્ષ ફેંકવાની લાલચ (ઉત્કંઠા) શા માટે કરે છે? અકડાઈ અને બગાસાં શા માટે ખાય છે? હારા શરીરના દરેક અંગે બતલાવવા શા માટે ઉત્સુક થાય છે?