Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૨૨૬
[ શ્રી વિજ્યપદ્ધતિઅક્ષરાર્થ—અરે મિત્ર! મારા હૃદયમાં ફેલાતા વેગવંત કામદેવને શાંન્ત કરવા માટે બ્રહાચર્ય ન પાળ્યું, અર્થાત અબ્રહ્મચર્ય સેવ્યું તથા લેભને નાશ કરવાને માટે મારે ધન વિગેરે વૈભવ ઉત્તમ સુપાત્ર દાનમાં હર્ષ પૂર્વકન આવે, તથા મોહને નાશ કરવાને સદ્દગુરૂની વાણી વડે (સદ્ગુરૂનાં વચન સાંભળી) તત્ત્વ અંગીકાર ન કર્યું, તેથી દુઃખે પામવા યોગ્ય આ મનુષ્ય ભવને નષ્ટ બુદ્ધિવાળે હું હારી ગયે, એ ઘણા ખેદની વાત છે. ૪૩
સ્પષ્ટાર્થહદયમાં કામદેવને વેગ ફેલાતે હોય તે તેની શાન્તિને એક જ ઉપાય છે કે સ્ત્રીથી અલગ થઈ -રહી બ્રહ્મચર્ય પાળવાને અભ્યાસ રાખો, માદક પદાર્થો ખાવા નહિં. સદ્ગુરૂના સંસર્ગમાં રહેવું, બ્રહ્મચર્ય પાળવાને અભ્યાસ રાખે, માદક પદાર્થો ખાવા નહિ, સદગુરૂના સંસર્ગમાં રહેવું, બ્રહ્મચર્યની નવ વાડ પાળવી, એથી કામદેવને વેગ ઘટતાં ઓછો થઈ જાય છે.
તથા લેભને નાશ કરવાને ઉપાય એ છે કે પિતાને પ્રાપ્ત થયેલા ધન વિગેરેમાંથી શક્તિ મુજબ સત્પાત્રમાં દાન આપવું એટલે મુનિ મહાત્માઓને આહાર આદિ જરૂરી વસ્તુઓ હર્ષથી આપવી, ઠાઠ પૂર્વક દેવ પૂજા તીર્થયાત્રા સ્વધર્મી ભક્તિ સ્વધર્મી વાત્સલ્ય ગુરૂ પૂજા ઈત્યાદિ કરવા, અને એ રીતે જ મળેલા ધનનો સદુપયોગ કરો.
અને મેહને નાશ કરવાને ઉપાય એ છે કે સશુરૂ પાસેથી શાસ્ત્ર શ્રવણ કરી મોહનું સ્વરૂપ વિચારવું, પરિગ્રહ જેમ બને તેમ એ કરે.