Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૧૯ર
| શ્રી વિજ્યપધસૂરિકૃતરહ્યું છે, તે તેમને પણ કમને સંબંધ વે જોઈએ, છતાં થતે તે નથી, અને જે એમ બને તે મુક્ત અને અમુક્તમાં ફરકશે? આ અનિષ્ટપ્રસંગ થાય, માટે પ્રવાહની અપેક્ષાએ કર્મને સાદિ ન માનવું જોઈએ. કર્મ અનાદિ છે એમ કહ્યું એ વ્યાજબી છે. કહ્યું છે કે-“માથે તે વળ”
પ્રશ્ન-એ પ્રમાણે જીવન અને કર્મને સંબંધ જે. અનાદિ માનીએ તે તેને વિગ શી રીતે થાય?
ઉત્તર–ભલેને બંનેને સંગ અનાદિ હોય, તે પણ સાધનને લઈને જીવ કર્મથી છૂટે થઈ શકે છે. આ બાબતમાં ખાણમાં રહેલા (માટીમાં ભળેલા) સોનાનું દષ્ટાંત યાદ રાખવા જેવું છે, તે આ પ્રમાણે -- ખાણમાં સેનાને અને માટી (પત્થર) ને સંબંધ અનાદિ કાલથી છે, છતાં તેને જે અગ્નિ દ્વારા ધમાવીએ તે તરત કિટ્ટી જૂદી પડી જાય, અને સોનું પણ અલગ થઈ જાય છે. અહીં જેમ ધમનાદિ સાધનથી સેનું પત્થરથી અલગ કરી શકાય છે, એમ (સોના જેવ) જીવ જ્ઞાન દર્શન ચારિત્ર ધ્યાન રૂપ અગ્નિ વિગેરે સાધનેની મદદથી (પત્થર સમાન) કર્મથી જૂદ થઈ શકે છે. આ બાબતમાં જુએ પુરા આ પ્રમાણે છે. શ્રી વિશેષાવશ્યકની ૧૧૯ મી માથામાં કહ્યું છે કે – जह इह य कंचणोवल-संयोगोऽणाइसंतइगओवि ॥ वुच्छिउजइ सोवाय, तह जोगो जीवकम्माणं ॥१९१९॥
દશ દ્રષ્ટાંતે દુર્લભ એવા ઉત્તમ માનવ જીવનને પામીને