Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
તમારી મલિન બનેલા
રાગ્યવંત ૧
૧૩૨
[ શ્રી વિજ્યપદ્વરિતકારૂં, તે જ માર્ગને તમારે સ્વીકાર એટલે મારી સાથે તમારે પણ ઉ૯લાસથી દીક્ષા લઈને તેની નિર્મલ સાધના કરીને કર્મથી મલિન બનેલા આત્માને નિર્મલ બનાવે.
અહીં સમજવાનું એ છે કે એક વૈરાગ્યવંત ભવ્ય જીવ પિતાની નિર્મલ ભાવનાની અસર કેટલા છ ઉપર કરી શકે છે? પૂજ્ય શ્રી જંબકુંવરે પિતાની સાથે દીક્ષા લેવાને માટે (૮). પિતાની સ્ત્રીઓ. (૧૨) આઠે સ્ત્રીઓના મા બાપ (૫૦૦) ચેર. (૧) પ્રભવ ચોર પિતે (૨) જંબુસ્વામીના મા બાપ. આ પ્રમાણે પર૭ ભવ્ય જીની સાથે જંબૂકુંવરે દીક્ષાનું પૂર્વ વિધાન કર્યું. એટલે જે દિવસે દીક્ષા લેવાની હતી તે દિવસે સવારે પ્રતિકમણ, પ્રભુ પૂજા, સ્વજનેનું સન્માન કરીને સ્નાન-વિલેપન કરીને સુંદર વસ્ત્રો પહેરીને પાલખીમાં બેસી ધામધૂમ પૂર્વક જ્યાં ગુરૂ મહારાજ સુધર્મા સ્વામી હતા ત્યાં આવ્યા. આ દીક્ષા મહોત્સવ અનાહત દેવે કર્યો હતે. મહાપુણ્યશાલી જંબૂ કુંવરે વિનય સહિત વિનંતિ કરી કે હે ગુરૂ મહારાજ ! અમને બધાને પરમ પવિત્ર દીક્ષા દઈને તારે? .
ગુરૂ મહારાજ શ્રી સુધર્મા સ્વામીજીએ વિધિ પૂર્વક સર્વેને દીક્ષા આપી. શ્રી પ્રભવમુનિને શ્રીજંબુસ્વામીના ચેલા બનાવ્યા.
પ્રભુ શ્રી મહાવીર પરમાત્મા જે વર્ષે નિર્વાણ પદ પામ્યા તે જ વર્ષે વીર નિસં. ૧ માં ૧૬ વર્ષની ઉંમરે શ્રી જંબુસ્વામીની દીક્ષા થઈ. ત્યાર બાદ વીર નિસં. ૨૧ માં ૩૭ મા વર્ષની શરૂઆતમાં શ્રી જંબુસ્વામીને કેવલ જ્ઞાન