Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૧૩૦
[ શ્રી વિજયપધસૂરિકૃતવાય. શું ખરા જ્ઞાની પુરૂષ ગ સુખને ખરા સુખ તરીક જાહેર કરશે ખરા? બીલકુલ નહિ. તેઓ તે એમ કહે છે કે માનવ જીવનની ભયંકર ખરાબી કરનાર કઈ પણ હોય તે તે. ૧ વિષય, ૨ કષાય, આ બે છે. ભેગથી ભયંકર રેગની પીડા અહીં પણ ભેગવવી પડે છે. અને કષાયો તિર્યંચાદિ દુર્ગતિના દુઃખ આપે છે. આવી ઉત્તમ ભાવનાથી ચકવરી જેવા ઘણએ ભવ્ય જીવોએ ઉભે પગે ભેગને ત્યાગ કરી નિર્મલ સંયમની સાધના કરી પરમ શાંતિમય મોક્ષપદને મેળવ્યું છે. માટે હું જેમ નિષ્કામી થઈને શીલ- ધર્મને સાધું છું, તેમ કરીને તમે પણ આત્મહિત કરે, જેથી છેવટે ખેદ કરવાનો પ્રસંગ ન આવે.
૭. કનકવતી–હે નાથ! કઈ માણસ હાથમાં રહેલા રસને ઢાળી નાંખીને વાસણના કાંઠા ચાટે તે તે મૂર્ખ કહેવાય, તેના જેવું તમે કરે તે શું ઠીક કહેવાય?
જંબૂ કુમાર—આ ભેગના સાધને મારા તાબામાં છે એમ માની શકાય જ નહિ. કારણ કે તેઓને નાશ પામવાને સ્વભાવ છે, છતાં “સ્વાધીન છે” એમ જેઓ માને છે તેઓને સમજુ મનુષ્ય ગાંડા જેવા જ માને છે. પિતે જે ભેગના સાધનને દુઃખના આપનાર જાણીને ન છેડે, તે તે ભેગો જ (ભેગના સાધનના) માલિકનો ત્યાગ કરે છે. માટે ખરૂં હિત સંયમથી જ સાધી શકાય છે, એમ સમજીને જેઓ નિર્મલ સંયમની સાધના પરમ ઉલ્લાસથી કરે છે, તેમને હું કોડ ક્રોડ વાર નમસ્કાર કરું છું.
૮. જયશ્રી–હે સ્વામિન્ ! તમે પરોપકાર કરવામાં