Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
[ શ્રી વિજયપત્રસૂરિકૃતરહે તે પણ તેની હામું પણ તું જેતે નથી, માટે તું વિચાર કર કે વૈરાગ્ય રંગને કે અદ્ભુત પ્રભાવ છે !
આ લેક ઉપરથી ગ્રન્થકાર કવિએ કામાતુર જીની કેવી દીનદશા, કેવી ઘેલછા હોય છે, તે બાબતનું સ્પષ્ટીકરણ કર્યું, અને ખરેખર કામવૃત્તિ એ ચિત્તને ભ્રમિત બનાવી દે છે, તેથી કામાતુર જીવ મદોન્મત્ત અથવા ઉન્માદી થાય છે. કામને ઉન્માદ કંઇ જે તેવો નથી. કારણ કે એ ઉન્માદ સાધારણ પુરૂષને તે શું, પરંતુ જગતમાં પૂજાતા બ્રહ્મા વિષ્ણુ મહાદેવ વિગેરે દેવેને પણ ગાંડા જેવા બનાવી દે છે. તેમજ પિતાના સંયમનું બરાબર રક્ષણ નહિ કરનારા ને શીલવતની નવ વાડે નહિ સાચવનારા એવા જૈન શાસનના સાધુઓને પણ ભ્રષ્ટ કરી નાખે છે. માટે હે જીવ! વૈરાગ્ય રંગથી એ કામદેવને જરૂર છતજે. ૧૦
અવતરણુ–કામી પુરૂનું જીવતર હંમેશાં દુઃખી જ હોય છે તે દર્શાવે છે
૮
૯ ૧૦
૧૧
योगे पीनपयोधरांचिततनोविच्छेदने विभ्यतां । .
मानस्यावसरे चहूक्तिविधुरं दीनं मुखं विभ्रताम् ॥ विश्लेषस्मरचन्हिनानुसमय, दंदखमानात्मनां।
૧ ૨.
૧
૧૬
૧૭
૧૯ ૧૫
૧૮
भ्रातः सर्वदशासु दुःखगहनं, धिकामिनां जीवितम् ॥११॥