________________
તેવી રીતે બે પુરૂષોને પૂર્ણપ્રિય યક્ષ “સરાગ સંયમ, તપ, અણુવ્રત ધર, ઈન્દ્રિયોનું દમન કરનારા, સત્વશાલી અને બાલ તપસ્વી, દેવાયુને બાંધે છે. ઈત્યાદિ પ્રકારે બાંધેલા દેવાયુના કર્મથી વર્ણન કરાયેલા કલાકાર ગિરિ સમાન સુરગતિમાં મૂકે છે.
ત્યાં પણ જેઓ મિથ્યાદૃષ્ટિ સંગમાદિ જેવા અભવ્યો અથવા દ્વૈપાયન આદિ દુર્ભવ્યો કુલ દેવતાની બુધ્ધિથી, દેવાચારની બુધ્ધિથી ઈન્દ્રાદિની પરતંત્રતાથી (હુક્મથી) પોતાના વિમાનમાં જિનપૂજા, જિનજન્મમહોત્સવાદિ શુભ કર્મોને કરતા હોવા છતાં પણ સમ્યગુદર્શનાદિના પરિણામ ન હોવાથી તે ધર્મીઓનો અહીંયા અધિકાર નથી. પરંતુ જેઓ પૂર્વ ભવના અભ્યાસથી અથવા જિનેશ્વરાદિના ઉપદેશથી સમ્યકત્વાદિની પરિણતિવાળા ધર્મીઓ તેમાં પણ હંમેશા વિષયરૂપ પ્રમાદાદિમાં આસક્ત બનેલા સ્વલ્પજ અથવા સ્વલ્પ ભાવાદિ વડે જિનપૂજાદિ ધર્મને કરે છે. તેઓ મનુષ્યભવમાં સ્વલ્પ ભોગાદિના ફલને આપનારા કર્મોને બાંધે છે. ઈતિ પોલિાર્જકની જેમ (પોટલાને પ્રાપ્ત કરનારની જેમ). અને જેઓ દઢભાવવાળા વિષય પ્રમાદાદિમાં આસક્ત હોવા છતાં પણ સર્વપ્રકારના પુરૂષાર્થથી ધર્મને કરે છે. તેઓ ફલને ગાડાંભરીને મેળવેલાની જેમ અધિક અધિક મનુષ્યભવમાં ભોગ સુખને પામે છે. આ પ્રમાણે પ્રમત્ત અને અપ્રમત્તને વિષે બહુ વિશેષ જાણવું પરંતુ બહુતર નહિ.
ખરેખર સ્વલ્પ જિનાદિપૂજાથી મનુષ્યો દેવાદિભોગોને યોગ્ય બહુ પૂણ્યને પામે છે. સ્થવિરાદિના (ડોશી) દૃષ્ટાંત વડે તથા શ્રવણથી જણાય છે.
શંકા - દેવતો ઘણી સારી રીતે લાંબાકાળ સુધી જિનભક્તિ કરતા હોવા છતાંય કેમ (તેવું પૂણ્ય ઉપાર્જન કરતા નથી) નહિ ? જેથી કરીને ફલાકર માત્ર દૃષ્ટાંત તે દેવ ભવમાં કેમ ? પરંતુ રત્નાકર દૃષ્ટાંત કેમ નહિ ?
સમાધાન - હમેંશાં ઘણા પ્રકારના વિષયમાં સારી રીતે આસક્ત બહુ રૂપવાળા દેવો ક્યારેક જિનપૂજાદિ કરવા છતાં પણ ઘણા સ્થાનમાં રમતા (ફરતા) ચિત્તવાળા હોય છે. એ પ્રમાણે એક જીવને આશ્રિત વિષય સેવવાદિના || ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) ( 9 )મ.અ.અંશ-૧,તરંગ-ર)
મ
મમમમ મમમમમમમમમમease sex kaharashtra News
s
wine ::::
: