________________
@ અરે ભાઈ ! તું વિચાર તે કર કે તું કોણ છે તું ઝાયક સ્વરૂપ છે. જે થયું તેને જાણ ! તું કરનાર નહિ, જાણનાર છો ક્રમબધ્ધની વાત વિચારે તે બધા ઝગડા મટી જાય. પોતે પ૨દ્રવ્યને કર્તા તે નથી, રાગને કર્તા તે નથી, નિર્મળ પર્યાયનો પણ ર્તા નથી, અર્તા સ્વરૂપ છે. સાતાસ્વભાવ તરફ હળી જવું તેમાં જ અર્જા પણાને મહાન પુરુષાર્થ છે. ખરેખર તો પર્યાયને દ્રવ્ય તરફ વાળવી આ એક જ વસ્તુ છે. એ ખરેખર જૈન દર્શન છે. (૨૦)
( કમબધ્ધ પર્યાયના સિધ્ધાંતથી મૂળ તે અર્તાપણું સિધ્ધ કરવું છે જૈનદર્શન અંન્તવાદ છે. ! આત્મા પદ્રવ્યનો તે કર્તા નથી જ, રાગને પણ ર્તા નહિ અને પર્યાયને પણ ર્તા નહિ. પર્યાય પર્યાયના જન્મક્ષણે ષટકરથી સ્વતંત્ર જે જવાની તે જ થાય છે, પણ એ ક્રમબધ્ધને નિર્ણય પર્યાયના લક્ષે થતું નથી. ક્રમબધ્ધને નિર્ણય કરવા જાય ત્યાં શુધ્ધ ચૈતન્ય નાયકધાતુ ઉપર દ્રષ્ટિ જાય છે. ત્યારે જાણનાર જે પર્યાય પ્રગટ થાય છે તે ક્રમબદ્ધ પર્યાયને જાણે છે. કમબધ્ધ પર્યાયને નિર્ણય સ્વભાવ સન્મુખના અનતા. પુરુષાર્થ પૂર્વક થાય છે. કમબધ્ધ પર્યાયના નિર્ણયનું તાત્પર્ય વીતરાગતા છે. એ વીતરાગતા વીતરાગ. સ્વભાવે ઉપર દષ્ટિ જાય છે ત્યારે પર્યાયમાં પ્રગટે છે. સમયસાર ગાથા કર૦ માં કહ્યું છે ને ! કે જ્ઞાન બધ-મોક્ષને કરતું નથી પણ જાણે જ છે. આહાહા ! મેક્ષને જાણે છે, મોક્ષને કરે છે એમ કહ્યું નથી. પિતાના થતાં મિસર પરિણામને કરે છે એમ નહિ પણ જાણે છે એમ કહ્યું. ગજબ વાત છે. (૨૮)
============