________________
ssssssss s પ્રતિકૃચ્છા સામાચારી છ कालविलम्बे सति प्रतिपृच्छा कर्तव्या"इति जिनाज्ञानुसारेण तस्मिन्काले प्रतिपृच्छा अवश्यं करणीया भवतीति हेतोः तदकरणे जिनाज्ञारूपायाः प्रतिपृच्छाया अकरणे प्रत्यवायप्रसङ्गात् जिनाज्ञाभङ्ग जन्यानां कार्यान्तराद्यकरणजन्यानां वा प्रत्यवायानां संभवात् । यदि हि प्रतिपृच्छावसरे तां न कुर्यात्, तदा गुरुणा यत्कार्यान्तरं इष्टं, तन्नैव भवेत् । यद्वा विवक्षितमपि कार्यं गुरुणा निषेधुं यदि इष्टं, तदा गुरुणा मनसा निषिद्धस्य, वाचा निषेधुमिष्टस्य कार्यस्य करणं भवेत् । तच्चायुक्तम् । एवमन्यदपि चिन्तनीयम् ॥५१॥ # શિષ્ય : આ બધું જાણવાની ઈચ્છા જ શા માટે શિષ્ય રાખવી ? શિષ્ય તો કોઈપણ ઈચ્છા રાખ્યા વિના છે
એટલું જ વિચારે કે “પહેલા ગુરુએ મને જે કામ સોંપેલ છે. એ મારે કરવાનું છે” આમ વિચારી ગુરુએ પહેલા 8 છે જે કામ કરવાનો ઉપદેશ આપેલો હોય એ કામ શિષ્ય કરી લે એટલે એના દ્વારા જ શિષ્યને તો કે છે ગુર્વાજ્ઞાપાલન-પુણ્યકર્મબંધ+પાપ કર્મક્ષય વગેરે ઈષ્ટપદાર્થોની સિદ્ધિ થઈ જ જાય. એટલે પ્રતિપૃચ્છા ન કરીએ છે R તો ય શિષ્યને તો પોતાની ઈષ્ટની સિદ્ધિ થઈ જ જતી હોવાથી પ્રતિકૃચ્છા શા માટે કરવી જોઈએ? તમે જે છે છે છે કારણો બતાવ્યા એ કંઈ દર વખતે હોતા નથી. ક્યારેક જ હોય છે. અને જ્યારે હોય ત્યારે પણ શિષ્ય છે
પ્રતિપૃચ્છા વિના પૂર્વે કીધેલ કામ કરી લે એટલે એને તો ઈષ્ટની સિદ્ધિ થઈ જ જવાની છે. કાર્યાન્તરાદિ છે છે જાણવાની જવાબદારી શિષ્યની નથી. એ તો ગુરુને ગરજ હશે તો સામે ચાલીને શિષ્યને કાર્યાન્તરાદિ જણાવશે. B
ગુરુઃ ગુરુએ કામ સોંપ્યા બાદ કેટલાક લાંબા કાળનો વિલંબ પડે એટલે ત્યાં પ્રતિપૃચ્છા કરવાનો અવસર છે 8 આવી જ જાય છે. અર્થાત્ એ કાળે પ્રતિપૃચ્છા કરવી એ જિનેશ્વરની આજ્ઞા=અવશ્ય કર્તવ્ય બને છે. અને એટલે છે છે જ ત્યારે જો શિષ્ય પ્રતિપૃચ્છા ન કરે તો આજ્ઞાભંગાદિ થવાથી શિષ્યને નુકસાન થવાની શક્યતા રહે છે. છે આ વિષયમાં અમે માત્ર દિફસૂચન કરીએ છીએ. બાકી આમાં ઘણી લાંબી ચર્ચા-વિચારણા થઈ શકે છે. ૫૧ 8િ ___ यशो. - प्रतिपृच्छायामेव प्रकारान्तरं प्रदर्शनार्थमाह -
खलणाइ पवित्तीए तिक्खुत्तो अहव विहिपओगेवि ।
पुव्वणिसिद्धे अण्णे पडिपुच्छमुवट्ठिए बिंति ॥५२॥ चन्द्र. - प्रकारान्तरं प्राक् गुरुनिवेदितस्य कार्यस्य कालान्तरे करणे प्रतिपृच्छा करणीया इति यः एकः प्रकारः, तस्मादन्यो यः प्रकारः, तत्प्रकारान्तरं । ___ → अथवा प्रवृत्तौ विधिप्रयोगेऽपि त्रिकृत्वः स्खलनायां (प्रतिपृच्छां ब्रुवते) अन्ये पूर्वनिषिद्धे कार्य है। उपस्थिते सति प्रतिपृच्छां ब्रुवते - इति गाथार्थः ।
આમ ગુરુએ પહેલા સોંપેલા કામની પણ યોગ્યકાળ પુનઃપૃચ્છા કરવી એ વાત કરી. પ્રતિપૃચ્છા કરવાનો એક પ્રકાર બતાવ્યા બાદ હવે બીજો પ્રકાર હવેની ગાથામાં બતાવે છે.
ગાથાર્થઃ અથવા વિધિપ્રયોગ કરવા છતાં પણ પ્રવૃત્તિમાં ત્રણવાર સ્કૂલના થાય તો પછી પ્રતિપુચ્છા કરવી 8 જોઈએ. કેટલાંકો એમ કહે છે કે “પહેલા ગુરુ વડે નિષેધ કરાયેલ કામ સામે આવી પડે ત્યારે પ્રતિપૃચ્છા કરવી.”
यशो. - खलणाइत्ति । अथवा इति प्रकारान्तरद्योतने, प्रवृत्तौ चिकीर्षितकार्यव्यापारे । त्रिःकृत्वःत्रीन् वारान् स्खलनायां दुनिमित्ताद्युपपाते सति विधिप्रयोगेऽपि= છે મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૨૬ Soniiiiiiiage 66666666666666i Goswaminarayan
€££ÉÉÉÉÉÉÉSÉÉÉ GEEEEEEEEEEEEEEEEEEEttricttctriciticitéritétgf cttctt&
tterriti
::