________________
222222
૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪sssssssss ઉપસંહદ્ સામાચારી ) છે અહીં એક અપવાદમાર્ગ એ છે કે કોઈક સાધુ અત્યંત શિથિલ હોય તો પણ જો એની પાસે જ વિશિષ્ટ Sિ આ ગ્રંથો ભણી શકાય એમ હોય. બીજા કોઈ સંવિગ્ન સાધુ ભણાવનાર ન હોય તો એવા શિથિલતે-ચારિત્રહીનને ૨ જે પણ વંદન કરીને પાઠ લેવાની રજા છે. એમાં એની પાસે રહેલા જ્ઞાનને મેળવવાની જ એકમાત્ર ઈચ્છાથી વંદન છે કરાતી હોવાથી એનામાં રહેલા દોષોની અનુમોદના લાગી જવાનો ભય નથી.
આ રીતે વિસ્તારથી જ્ઞાનોપચંપદ્ અને દર્શનો પસંપદ્ જોઈ. હવે ચારિત્રો પસંપદું જોઈએ. એના બે ભેદ છે.
(૧) એક સાધુને વૈયાવચ્ચ કરવાની ખૂબ ભાવના છે. પણ પોતાના ગચ્છમાં બધા સાધુઓ સક્ષમ હોવાથી છે ત્યાં વૈયાવચ્ચનો લાભ મળતો નથી. અથવા ગ્લાનાદિ છે ખરા પણ પોતાના ગચ્છમાં સામાચારીઓનું પાલન જ
બરાબર ન થતું હોવાથી વૈયાવચ્ચી સાધુને ત્યાં રહીને વૈયાવચ્ચ કરવાની ઈચ્છા નથી. તો આ કારણસર એ છે સાધુ બીજા ગચ્છમાં આચાર્ય વિગેરેની સેવા કરવા માટે જાય, એમની નિશ્રા સ્વીકારે તો એ ચારિત્રો પસંદુ છે વૈયાવચ્ચ માટે કરેલી કહેવાય.
આમાં ઘણી લાંબી વિચારણા કરવાની છે.
જે આચાર્યની સેવા કરવા માટે આ સાધુ ગયો છે. એ આચાર્ય પાસે પહેલેથી જ વૈયાવચ્ચ કરનારો જે છે સાધુ હોય તે જુનો સાધુ ગણવો. અને આ વૈયાવચ્ચ માટે આવેલો સાધુ એ નવો સાધુ ગણવો. તથા જે વૈયાવચ્ચી હું વૈયાવચ્ચ કરવામાં જોરદાર લબ્ધિવાળો હોય તે લબ્ધિધારી કહેવાય તથા જે વૈયાવચ્ચી આખી જિંદગી સુધી એ છે છે આચાર્યની સેવા કરવા માટે તૈયાર હોય એ “યાવત્રુથિક' ગણાય. જે સાધુ બે-ચાર વર્ષ માટે વૈયાવચ્ચ કરવાનો છું શું હોય તે “ઈવર કથિક' કહેવાય.
આ શબ્દોનો અર્થ ધ્યાનમાં રાખવો.
(અ) જો જુના અને નવા બે સાધુમાંથી એક સાધુ લબ્ધિધારી છે અને બીજો નથી. તો લબ્ધિધારીને જ છે આચાર્ય રાખે. બીજાને ઉપાધ્યાયાદિની સેવામાં મૂકી દે. હવે જો બે ય લબ્ધિધારી હોય તો આચાર્ય જુનાને રાખે છે નવાને ઉપાધ્યાયાદિની સેવામાં મૂકે, કેમકે જુનો સાધુ વર્ષોથી વૈયાવચ્ચ કરવામાં ટેવાયેલો છે અને આચાર્ય પણ છે એના સ્વભાવાદિના જાણકાર હોવાથી એ જ એમને વધારે ફાવે.
પણ નવો સાધુ જીદ કરે કે મારે “આચાર્યની સેવા કરવી છે તો પછી આચાર્ય જુનાને સમજાવે કે “તું B ઉપાધ્યાયાદિની સેવા કર” જુનો સાધુ પણ આચાર્યની સેવા કરવાની જીદમાં હોય. ઉપાધ્યાયાદિની સેવા કરવા જવા તૈયાર ન હોય તો પછી આચાર્ય જુનાને જ રાખે અને નવાને કહી દે કે “તારે ઉપાધ્યાયાદિની સેવા કરવી છે હોય તો કર. નહિ તો પાછો જતો રહે.”
હવે જો આચાર્ય પાસે કોઈ જુનો સાધુ (વૈયાવચ્ચી) હોય જ નહિ તો તો પછી ઉપરની કોઈ વિચારણા શ કરવાની રહેતી નથી. નવો જે આવે તેને આચાર્ય જ રાખી લે.
જ્યાં બે ય વૈયાવચ્ચી કાવત્રુથિક હોય ત્યાં આ ઉપરની વિધિ સમજવી. | (બ) હવે જે જનો સાધુ યાવત્રુથિક અને નવો ઈત્વરકથિક હોય તો બધું (અ) મુજબ જ સમજવું. ફર્ક માત્ર એટલો જ કે (અ)માં જુનો સાધુ ઉપાધ્યાયાદિ પાસે જવાની ના પાડે તો એની વાત સ્વીકારી લેવી પડતી છે હતી. જ્યારે અહીં જુનો જો ઉપાધ્યાયાદિ પાસે જવાની ના પાડે તો પછી ગુરુ એને પ્રેમથી સમજાવે કે “તારે છે ઉપાધ્યાયાદિની સેવામાં ન જવું હોય તો વાંધો નથી. તું થોડોક સમય આરામ કર. આ નવો સાધુ થોડાક સમય છે
222222
FttttttttttttttttttttE
EEEE
સંચમ રંગ લાગ્યો - ઉપસંપ સામાચારી ૦ ૨૬૮ Radhansabha gadhvi gadhada