________________
gifts fif[ffiÉÉÉGlÉ{É{ÉÉÉ3ÉÉÉGHTY&GGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGift
sssssssssssssssssssssssssssssssssssssssssss ઉપસંપ સામાચારી ઠ માટે જ વૈયાવચ્ચ કરવા આવ્યો છે. એ કરીને જાય પછી તું પાછો વૈયાવચ્ચ કરજે.” હું પણ આવું કહેવા છતાં જુનો સાધુ આ રીતે થોડાક સમય માટે પણ વૈયાવચ્ચે છોડી આરામ કરવા તૈયાર R ન થાય. તો એ જુનાની વાત માની લઈ નવાને રજા આપી દેવી.
) જો જુનો ઈત્વરકથિક અને નવો યાવત્રુથિક હોય તો જુના સાધુને એનો જેટલો વૈયાવચ્ચ કરવાનો કાળ શું બાકી હોય એટલો કાળ ઉપાધ્યાયાદિની સેવામાં મુકી દેવો. બાકી બધું જ ઉપર (અ)માં કહ્યા પ્રમાણે સમજવું. છે (ડ) બે ય જો ઈત્વરકથિક હોય તો બેમાંથી કોઈપણ એકને ઉપાધ્યાયાદિની સેવામાં મૂકે અને એકને છે
પોતાની પાસે રાખે. બાકી બધું જ (અ) પ્રમાણે સમજવું. જ ટંકમાં જના સાધુની મુખ્યતા રહેશે. એની ઈચ્છા પ્રમાણે નિર્ણય કરવાનો રહેશે. (વર્તમાનમાં આવા પ્રકારની
ઉપસંપદ્ ઓછી જોવા મળે છે. હા ! એક જ ગુરુના અનેક શિષ્યોમાં ગુરુની વૈયાવચ્ચ કરવા અંગે આ બધા છે & વિકલ્પો સંભવી શકે છે.)
(૨) પોતાના ગચ્છમાં તપસ્વીની વૈયાવચ્ચ, સમાધિદાન કરનાર કોઈ ન હોવાથી તપસ્વી સાધુ તપ કરવા 8 માટે બીજા આચાર્યની નિશ્રા સ્વીકારે તો એ ઉપસંપદું તપ માટે કરેલી ગણાય.
તપસ્વી બે પ્રકારના હોય છે : (૧) ભવિષ્યમાં અનશન કરનાર. (૨) અનશન સિવાયના બીજા તપ કરનાર છે
એમાં બીજા પ્રકારના તપસ્વી બે પ્રકારના છે : (૧) અક્રમ વગેરે મોટા તપ કરનાર (૨) ઉપવાસ-છઠ્ઠનો # તપ કરનાર. - હવે જ્યારે ઉપવાસ-છઠ્ઠનો તપ કરનારો સાધુ આચાર્ય પાસે નિશ્રા લેવા આવે ત્યારે આચાર્યે એને છે કે “તું ઉપવાસ/છઠ્ઠના પારણે, ઉપવાસ/છઠ્ઠ વગેરે કરવાની ભાવના ધરાવે છે. પણ પારણાના દિવસે સવારે છે 8 તારી હાલત કેવી થાય ?” જો એ તપસ્વી કહે કે “પારણાના દિવસે હું માંદા માણસ જેવો ઢીલો થઈ જાઉં ૪
છું” તો આચાર્યે એને સ્પષ્ટ કહી દેવું કે “ઉપવાસ-છઠ્ઠના પારણે માંદા જેવા બની જનારા સાધુએ ઉપવાસાદિ શું કરવાની કોઈ જરૂર નથી. તું તપ બાજુ પર મૂક અને સ્વાધ્યાય-વૈયાવચ્ચાદિમાં લાગી જા.” છે જે અઠ્ઠમના પારણે અઠ્ઠમાદિ કરનારો હોય તે પણ જો એમ કહે કે, “પારણામાં હું માંદા જેવો બની જાઉં છું શ છું.” તો એને પણ તપની ના પાડી દેવી. છે કેટલાંકો વળી કહે છે કે અમાદિ તપ કરનારો સાધુ પારણાના દિવસે ગ્લાન જેવો થતો હોય તો પણ છે છે એને તપ કરવાની રજા આપવી. એનો સ્વીકાર કરવો.
- હવે જો માસક્ષપણાદિ મોટા તપ કરવા માટે કે અનશન માટે કોઈ સાધુ નિશ્રા સ્વીકારવા આવે તો એનો 8 સ્વીકાર કરી લેવો. છે પણ તપસ્વી સાધુનો સ્વીકાર કરતા પહેલા ગુરુની એક ફરજ છે કે ગચ્છને ભેગો કરી એને પૂછવું કે
“બોલો. તમે આ નવા આવનાર તપસ્વીની સેવા કરશો ?” જો ગચ્છ હા પાડે તો જ પેલાને સ્વીકારવો. ગચ્છ એ કહે કે “આપણે ત્યાં બીજાની વૈયાવચ્ચ કરવામાં અમે લાગેલા છીએ. એટલે નવાની કાળજી નહિ કરી શકીએ” છે છે તો પછી પેલા તપસ્વીને ના જ પાડી દેવી.
જો ગચ્છની રજા લીધા વિના આચાર્ય પેલા તપસ્વીને રાખી લે તો ગચ્છ સાધુઓ તો “અમે આની છે છે જવાબદારી લીધી નથી. આચાર્યશ્રી એની વૈયાવચ્ચની વ્યવસ્થા કરશે” એમ વિચારી એ તપસ્વીની સેવા ન ૨ કરે. કદાચ આચાર્ય કહે તો પણ ગચ્છના સાધુઓ ચોખ્ખી ના પણ પાડી દે કે, “તમે અમને પૂછ્યા વિના બધાને છે આ ભેગા કરો, એમાં અમને કેટલી તકલીફ પડે ? અમે સેવા નથી કરવાના.”
BEST
સંયમ રંગ લાગ્યો - ઉપસંપદ સામાચારી ૦ ૨૯ Reaningitianaging333333333333333333333333333333333333363ginagar