________________
દાદા'
gssssssssssss પ્રતિકૃચ્છા સામાચારી છે દૂર કરીને ઉત્તરવાક્ય વડે ઈષ્ટ સાધનતાનું જ્ઞાન ઉત્પન્ન કરાવે છે અને આ જ પ્રતિપૃચ્છા એ ઉત્તરવાક્ય વડે ન ઉત્પન્ન થયેલા ઈષ્ટસાધનતાના જ્ઞાન દ્વારા એ આંધાકર્માદિમાં ઈચ્છા=“હું આધાકર્મી વાપરે” એવી ભાવના. છે આધાકર્મી વાપરવાની પ્રવૃત્તિ વગેરેને ઉત્પન્ન કરી આપે છે. અને એ ઈચ્છા-પ્રવૃત્તિ વગેરે ક્રમ દ્વારા પ્રતિપૃચ્છા કે
કરનારાને આધાકર્મી-ભક્ષણ રૂપી કાર્યની ઉત્પત્તિ સંભવે છે. આ કાર્યોત્પત્તિ એ છેવટે તો પ્રતિપુચ્છા ન થઈ કહેવાય. આ આપણે ભાવાર્થ જોયો. 8 વાક્યનો અર્થ આ પ્રમાણે છે કે, “પૂર્વના નિષેધવાક્ય વડે ઉત્પન્ન થયેલા અનિષ્ટ સાધનતાના જ્ઞાનને દૂર હ કરીને ઉત્તરકાળના વિધિવાક્ય વડે ઉત્પન્ન થયેલા ઈષ્ટસાધનતાના જ્ઞાન દ્વારા એ પ્રતિપૃચ્છા વડે જ તે છે 8 આધાકર્માદિમાં ઈચ્છા-પ્રવૃત્તિ વગેરે ક્રમ દ્વારા પ્રતિપૃચ્છા કરનારને આધાકર્મીભક્ષણ રૂપ કાર્યની ઉત્પત્તિ સંભવી છે છે શકે છે અને આમ થઈ શકતું હોવાથી આવા વખતે પ્રતિપૃચ્છા કરવી જોઈએ” એમ આચાર્યો કહે છે. તે છે આખો ક્રમ આ પ્રમાણે થશે કે (૧) નિષેધવાક્ય (૨) યોગ્ય અવસરે પ્રતિપૃચ્છા (૩) વિધિવાક્ય (૪) B છે અનિષ્ટ સાધનતાશાનનો નાશ અને ઇષ્ટ સાધનતા જ્ઞાનની ઉત્પત્તિ (૫) આધાકદિમાં ઈચ્છા-પ્રવૃત્તિ વગેરે... છે (૬) આધાકર્મનું ભક્ષણ. ___यशो. - अथानुचितत्वज्ञानेन तदेव कार्यं निषेद्धा गुरु : कथं पुनस्तदेवानुजानीयाद् ? विरोधादिति चेत् ? ___ चन्द्र. - कश्चिद् अज्ञानी शङ्कते अथानुचितत्वज्ञानेन="विकृतिभक्षणं अनुचितं" इति ज्ञानेन तदेव
कार्य=विकृतिभक्षणांदिकं । विरोधात् एकस्यैव कार्यस्य प्राक् निषेधः, पश्चाच्चानुमतिरिति स्फुट एव विरोध 8 રૂતિ વિ: | | શિષ્ય : “આ આધાકર્મી અનુચિત છે.” એવું ગુરને પહેલા જ્ઞાન હતું. અને માટે જ ગુરએ એ કામનો છે પહેલા નિષેધ કરેલો. તો અનુચિતપણાના જ્ઞાનથી એ જ આધાકર્માદિનો નિષેધ કરનારા ગુર વળી પાછા એ છે જ કાર્યની અનુજ્ઞા આપે એ શી રીતે સંભવે ? શું પેલું અનુચિતપણું જતું રહ્યું? આ તો સ્પષ્ટ વિરોધ છે. છે યશો. - ન, રૈવ વર્ષે ૩પવીતામ્ય વિધિનિષેથમવત્ તવાદ – ૩
पुव्वणिसिद्धे अण्णे पडिपुच्छा किर उवट्ठिए कज्जे । एवं पि णत्थि दोसो उस्सग्गाईहिं। धम्मठिई ॥ (पंचा० १२/३३) इति। नियुक्तिकृताऽप्युक्तम्-"पुव्वणिसिद्धेण होइ पडिपुच्छा" (आव०नि०६९७) इति ॥५२॥
चन्द्र. - समाधत्ते एकत्रैव कार्ये विकृतिभक्षणादिके उत्सर्गापवादाभ्यां विधिनिषेधसंभवात् ।। उत्सर्गतः निषेधः यत्र, तत्रापवादतो विधिः, यत्र चोत्सर्गतः विधिः, तत्रापवादतो निषेधः इति संभवात् । उत्सर्गतः निषिद्धस्य विकृतिभक्षणस्य ग्लानत्वादिकारणे सति अपवादतः विधिर्भवति । उत्सर्गतः विहितस्य भिक्षाटनादेः अगीतार्थतादिकारणे सति अपवादतः निषेधो भवतीति । ३ पंचाशकगाथार्थस्त्वेवम् । → अन्ये आचार्याः कथयन्ति यदुत पूर्वनिषिद्धे कार्ये कारणवशतः
EEEEEEEE
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૩૪