________________
દદ
gsssssss sssssssssssssss છંદના સામાચારી તો જ આ સામાચારી બરાબર પાળી શકાય.
મહોપાધ્યાયજીએ આ બે ય શબ્દોની ખૂબ જ સુંદર વ્યાખ્યા કરી છે. गंभीर: अलब्धचिताभिप्रायः, धीरः= कार्यनान्तरीयकस्वगतपरिभवसहिष्णुः।
જેના મનમાં શું વિચારો રમી રહ્યા છે એ સામેવાળાને ખબર જ ન પડે એ ગંભીર કહેવાય. તો કોઈપણ છે શું કામ કરવામાં પોતાનો જે તિરસ્કાર, નિંદા અપમાનાદિ થવાના હોય તેને જે સહન કરી શકે એ પરાભવથી છે કામને છોડી ન દે એ ધીર કહેવાય.
સૌ પ્રથમ ભક્તિ કરનાર છંદકમાં આ બે ગુણોની વિચારણા કરીએ.
ઘણીવાર એવું બને છે કે જે ગ્લાનાદિની ભક્તિ કરવાની હોય એ ગ્લાનાદિએ આ ભક્તિ કરનારા સાધુ છે આ માટે પહેલા ઘણી નિંદા કરી હોય અથવા એને પરેશાન કરવાના પ્રયત્નો કર્યા હોય અથવા એની સાચી છે
-ખોટી ફરિયાદો ગુરને કરી હોય અને આ બધી બાબતની જાણકારી એ ભક્તિ કરનારાને પડી ગઈ હોય. પેલો છે 8 ગ્લાનાદિ તો એમ જ સમજતો હોય કે આ બધી એને ખબર નથી. હવે જ્યારે એ ગ્લાન થયો ત્યારે તો ઢીલો છે & ઘેસ થઈ ગયો હોય અને આ જ સંયમીને બધી ભક્તિ કરવાની જવાબદારી આવી. એ વખતે ભક્તિ કરતાં 8 કરતાં પણ એ જો બોલે કે “હવે ભાન આવ્યું? મારી નિંદા-ટીકા કરતા હતા, અને આજે મારી જ જરૂર પડીને છે ? હવે આવા ધંધા બંધ કરી દેજો.” તો આ એની ગંભીરતા કહેવાય. આમાં પેલા ગ્લાન સાધુને આઘાત & લાગે. ભલે એણે પહેલા ખોટું કરેલું. પણ એટલા માત્રથી એ કંઈ સાવ સાધુ તરીકે મટી નથી ગયો. અરે ! છે
આવા વચનો બોલવાથી તો ઉલ્ટો એ કદાચ વધારે ખરાબ પણ બને. આ ભક્તિ કરનારા પ્રત્યે જે સદૂભાવ જાગતો હોય એ પણ ઓગળી જાય. કદાચ એ વીફરે તો કહી દે કે “હું મરી જઈશ. પણ તમારી સેવા નહિ 8 શું લઉં.” આમાં સંક્લેશો, વૈરવૃત્તિ, અપ્રસન્નતા ઘણી વધે. છે પણ વૈયાવચ્ચી જો કોઈપણ શબ્દો ન સંભળાવે. કટાક્ષમાં પણ એને કંઈ જ ન કહે. એક સરખી ભક્તિ છે શું કર્યું જ રાખે. તો એની ગંભીરતા પેલાના દોષોને ઓગાળી નાંખે. એક દિવસ એવો આવે કે એ ગ્લાન સાધુ છે છે આના પગમાં પડી, ધ્રુસકે ધ્રુસકે રડીને માફી માંગે. એ સામેથી પોતાની ભુલો સ્વીકારે. પરમમિત્ર બની જાય. જે
ક્યારેક ગ્લાનાદિ સાધુઓ એવા વિચિત્ર સ્વભાવના થઈ જાય કે રોગ ઉતરી ગયો હોવા છતાં તેઓ ભયને ? 8 લીધે, રોગ વધી જવાની બીકને લીધે જલ્દી રોજીંદા કાર્યોમાં ન જોડાય. દા.ત. મેલેરિયા ઉતરી ગયાને બે દિવસ છે
થઈ ગયા હોય પણ પેલાને ગભરાટ હોય કે “ગોચરી લેવા જઈશ તો પાછી લુ લાગી જશે તો ?” એટલે એ રે કોઈ કામ ન કરે. હવે મનની માંદગી તો દૂર કરવી ભારે જ છે. એ વખતે વૈયાવચ્ચી ઉતાવળો બનીને કહી છે જ દે કે “હવે તો તમે સાજા થઈ ગયા છો. ગોચરી-પાણી લેવા જાઓ...” તો પેલાને આઘાત લાગે. ઘણા 8 દિવસોની વૈયાવચ્ચ લેવાથી વૈયાવચ્ચીઓ પ્રત્યે ઉભો થયેલો સદ્ભાવ ક્ષણવારમાં નાશ પામે. આવા વખતે
વૈયાવચ્ચીએ ખૂબ ગંભીર બનવું પડે. બે-ચાર દિવસ વૈયાવચ્ચ વધારે કરી લેવી પડે. એની માનસિક બિમારી છે છે દૂર કરવા માટે ખૂબ જ ચાલાકી અપનાવવી પડે. હા ! પેલો જાણી જોઈને, કપટ કરીને ભક્તિ સ્વીકારતો હોય 8 છે તો તો ગીતાર્થતાનો ઉપયોગ કર્યા વિના છૂટકો નથી. પણ જ્યાં એની માનસિક બિમારી છે. ત્યાં તો અત્યંત જ ગંભીર બન્યા વિના છૂટકો જ નથી. આપણે એને માનસિક બિમારીવાળો માનીએ છીએ એવી એ ગ્લાનને ખબર જ ન જ પડવી જોઈએ. એક વડીલે તાવમાંથી ઉભા થયેલા સાધુને કહ્યું કે, “તમે બિલકુલ ચિંતા ન કરશો. જ્યાં
સુધી તમે મને સામેથી નહિ કહો કે “આ કામ હવે હું કરીશ.” ત્યાં સુધી તમને એકપણ કામ હું નહિ સોપું.” મેં આ પેલા સાધુએ સામેથી જ કહ્યું કે આવતીકાલથી હું કામ કરવા લાગીશ.” છે ગ્લાનાદિ સાધુઓને પરેજીની બાબતમાં વધુ પડતી શંકા-કુશંકાઓ હોય એ સંભવે છે. વૈદ્ય તીખી-તળેલી રાજાશા
સંયમ રંગ લાગ્યો - છંદબા સામાચારી૨૪૧
EEEEEEEEEEEEE
૬૬૬
CEEEEEEEEEEEEEEEEE