________________
B8CC66666666ÉÉÉÉ666666666666666666666666666666666666 666666666666YEE
gggggggggggggggg છંદના સામાચારી ધોઇ જ વૈયાવચ્ચીને દુઃખ થાય. એમ વૈયાવચ્ચી ક્યારેક કોઈક વસ્તુ વધારે લાવી દે, હવે એ વખતે વૈયાવચ્ચીને ગ્લાન છે આ ખખડાવે કે “તમને લાવવાનું ભાન નથી. હવે તમે જ ખપાવો. આ તમે શું ઉંચકી લાવ્યા ?” તો પણ વૈયાવચ્ચીને ત્રાસ થાય. એ વખતે ભલે પોતે ન વાપરી શકે તો પણ વૈયાવચ્ચી પ્રત્યે અરૂચિભાવ તો પ્રગટ ન જ થવા દે. “આમ તો વાપરી જાત. પણ હવે રૂચિ નથી.” ઇત્યાદિ કહીને વાળી લે. જરૂર લાગે તો એકદમ & શાંતિથી પછી બધું સમજાવે.
ટૂંકમાં વૈયાવચ્ચીની વૈયાવચ્ચની અમુક અમુક પદ્ધતિઓ ન ગમે તો પણ ગ્લાનાદિએ ગંભીર બની એ પચાવી લેવી જોઈએ. યોગ્ય અવસરે ખૂબ જ શાંતિથી વૈયાવચ્ચીને શિખામણ આપવી. જો ગ્લાનાદિ ગમે તેમ છે વર્તન કરે, જરાક પ્રતિકુળતા પડે અને ક્રોધે ભરાઈ જેમ તેમ બોલી નાંખે, બીજાની આગળ વૈયાવચ્ચીની જ R નિંદા કરે તો એની આ અગંભીરતા વૈયાવચ્ચીના ભાવોને તોડી નાંખે. છે એમ ગ્લાનાદિએ ધીરતા પણ ઘણી જાળવવી પડે. લાંબા કાળ સુધી ગ્લાનાદિની સેવા કરીને કંટાળેલા છે છે અથવા ઓછાકાળમાં પણ વૈયાવચ્ચ કરવાથી કંટાળેલા સંયમીઓ એ ગ્લાનને તતડાવે, યોગ્ય કાળજી ન કરે. છે તો એ વખતે ગ્લાન, બાલાદિએ સહન કરવું જ રહ્યું. હા ! એમાં પોતાનું શરીર સાવ જ બગડી જતું હોય છે આ તો હજી જુદી વાત. બાકી આવી વૈયાવચચ્ચીઓ તરફથી નાની મોટી ઉપેક્ષા, તિરસ્કાર, કટુ શબ્દોને સહન 8 8 કર્યા વિના છૂટકો નથી. આમ કરવાથી જ વૈયાવચ્ચીઓને પોતાની ભુલોનું ભાન થશે.
આમ છત્ત્વક અને છત્વે ધીરતા અને ગંભીરતાને કેળવીને આ સામાચારી સારી રીતે પાળવી જોઈએ.
વર્તમાનકાળમાં તો લગભગ અમુક જ સંયમીઓ ગોચરી જતા હોય છે. પરંતુ ગોચરી આવ્યા બાદ સંયમીને ૪ પોતાના પાત્રામાં જે મળે તે પોતાની માલિકીનું બની જાય છે. એટલે પછી એ વસ્તુ બીજા સંયમીઓને ૨
ભક્તિભાવપૂર્વક આપી શકે છે. અપેક્ષાએ એના માટે એ પણ છંદના કહી શકાય. પણ એ વખતે પણ ગુરુની છે રજા લઈને છંદનાદિ કરવા વધુ ઉચિત છે. કેટલીકવાર ગીતાર્થ ગુરુ જાણતા હોય કે “આ ગ્લાનાદિને ખાવાનું છે | ભાન ઓછું છે. અને આ સાધુ જે વસ્તુની ભક્તિ કરવા ઈચ્છે છે. એ પેલા ગ્લાનાદિને માટે યોગ્ય નથી.” તો છે
ગુરુ ના પણ પાડી દે કે આ વસ્તુની ભક્તિ આ સાધુને ન કરવી. એમ બીજા પણ અનેક કારણોસર ગુરુ છે 8 છંદનાદિને અટકાવી દે.
પરંતુ જે ગુરુને પૂછયા વિના જ છંદનાદિ કરવામાં આવે તો તો નુકશાન ન થાય. દા.ત. એક સંયમીએ R ગુરુને પૂછ્યા વિના જ મિષ્ટાન્નાદિ વસ્તુઓ સાધુઓને આપી દીધી. એ પછી ગુરુદેવ અને એમની સાથે બાલ
મુનિ પધાર્યા. ગુરુએ જોયું કે બાલમુનિ માટે મિષ્ટાન્નાદિ કંઈ જ નથી. તરત ઠપકો આપ્યો કે “બાલમુનિ માટે છે તો કંઈક રાખવું જોઈએ? તમને એટલું પણ ભાન નથી?” એમ, માસક્ષપણના તપસ્વીને કોઈક વૈયાવચ્ચીએ પારણાના પહેલા જ દિવસે ગુરુને પૂછ્યા વિના ઢીલા મગ વપરાવ્યા. ત્યારે પણ ગુરુને ખબર પડતા સખત ઠપકો આપ્યો. “પહેલા જ દિવસે મગ ખાઈને સાધુ મરી જશે. પ-૭ દિવસ તો માત્ર પ્રવાહી જ આપવાનું | હોય” એટલે ગુરુને પુછીને જ છંદનાદિ કરવા.
છંદના સામાચારી સંપૂર્ણ
વડાપડી
કાકા
સંચમ રંગ લાગ્યો - છંદના સામાચારી ૦ ૨૪૩ accidentificate G6GGGGGGGGGGGGGan