Book Title: Samachari Prakaran Part 02
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 263
________________ FEE 33333333333332 EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE હgggggssssssssssssssssssssssss sssss ઉપસંપદ્ સામાચારી શ્રી પૂર્વના કાળના સંયમીઓ વિગઈ બિલકુલ ન વાપરતા. કદાચ માંડ મહિને એકાદવાર વાપરતા હશે. છેઆપણને તો રોજ જ દૂધ જોઈએ છે. ઘીની ચોપડેલી રોટલી વાપરીએ છીએ. આપણે શી રીતે સંયમી ?” પૂર્વના કાળના સાધુઓનું પ્રતિલેખન પણ અજવાળામાં અને વિહાર પણ અજવાળામાં થતા. આણામાં છે છે પ્રતિલેખન અને વિહાર પણ અંધારામાં થવા લાગ્યા.” પ્રાચીન સંયમીઓ શિયાળામાં ઠંડી સહન કરતા, આપણે ધાબડા-કામળીઓ વાપરીએ. પ્રાચીન શ્રમણો એક મુહપત્તી પણ વધારાની ન રાખતા. આપણી પાસે પુસ્તકાદિ કેટલી બધી વસ્તુઓનો જ પરિગ્રહ છે? અત્યારના કાળમાં આપણી પાસે સાચી સાધુતા નથી.” આવા સેંકડો વિચારો અનેક સંયમીઓને આવતા હોય છે. પોતાની શિથિલતા બદલ પશ્ચાત્તાપ થાય એમાં છે કંઈ ખોટું નથી. પણ “અમે આવા-આવા હોવાથી સંયમી નથી” એવી રીતનો નબળો-ખોટો વિચાર ઉભો કરવો છે છે કે ફેલાવવો એ ઘણું ખોટું છે. એ ખોટું એટલા માટે કે (૧) આ વિચારથી સંયમનો ઉત્સાહ ખલાસ થઈ જાય. સતત નબળા વિચારો છે આવે. (૨) પાપત્યાગનો પ્રયત્ન નબળો પડી જાય. દા.ત. જે બિલકુલ દોષિત ન વાપરતો હોય. એને ગોચરી છે જરાક પણ દોષિત લાગશે, તો “મને દોષ લાગશે' એમ ગભરાઈને એ દોષથી પાછો ફરશે. પણ જે દોષિત 8 વાપરતો હશે એને તો એમ જ થશે કે “આમે ય દોષિત જ વાપરું છું ને ? એમાં આ દોષિત લેવામાં કે ન 8 લેવામાં ઝાઝો શું ફેર પડવાનો ?” છે એમ હું સાધુ જ નથી” એ વિચારથી એ સંયમીઓ હવે કોઈપણ દોષત્યાગની વાત આવશે ત્યારે કહેશે કે “આપણે આમે ય ક્યાં સાધુ છીએ ? વેષધારી જ છીએ ને ? એમાં હવે આ ગોચરી વગેરે દોષોનો ત્યાગ છે શું કરીએ કે ન કરીએ એમાં શો ફેર પડવાનો ?” છે કે સતી સ્ત્રી પોતાના શીલમાં નાનકડો પણ દોષ ન લાગવા દેવા એકદમ સાવધ હશે. પણ છે છે જે એકવાર ભ્રષ્ટ થાય. એ પછી “આમ પણ હવે હું ભ્રષ્ટ જ છે ને ?” એ વિચારથી વારંવાર ભ્રષ્ટ થવા લાગે. 8 આ અતિભયંકર દોષ છે. (૩) ગુરુતત્ત્વ વિનિશ્ચય વગેરે ગ્રંથોમાં કહ્યું છે કે “જેઓ એમ બોલે કે આ કાળમાં સાધુપણું છે જ નહિ. કોઈ સાચી સાધુતાને ધરાવતું નથી. તો એવું બોલનારને ચતુર્વિધ સંઘમાંથી બહાર કાઢી મૂક્યો. એ શાસનનો છે શત્રુ છે. છે એટલે આપણા દોષોને જોઈને પશ્ચાત્તાપ-પ્રાયશ્ચિત અવશ્ય કરવા. પણ શાસ્ત્રકારોએ જે સાધુતાની વ્યાખ્યા છે બતાવી છે. એ બરાબર વિચારી એ પ્રમાણે જો જીવનમાં કંઈપણ હોય તો સમજવું કે “ગમે તેવા જઘન્યકક્ષાના પણ સાચા સાધુ અમે હોઈ શકીએ. અમે કદાચ નહિ હોઈએ તો બીજા અનેક સંયમીઓ આ હળાહળ કળિયુગમાં જ પણ છઠ્ઠી ગુણસ્થાનના માલિકો છે જ.” શિષ્ય : તમે મને એ સાધુતાની વ્યાખ્યા બતાવશો ? ગુરુ : અવશ્ય. શુભભાવપૂર્વક, પોતાની શક્તિ પ્રમાણે જિનાજ્ઞાનું પાલન કરનારો આત્મા સુસાધુ કહેવાય. અભવ્યો વગેરે સંપૂર્ણપણે જિનાજ્ઞાનું પાલન કરનારા હોવા છતાં પણ શુભભાવ=મોક્ષની ઈચ્છા, જ દોષક્ષયની ભાવના ન હોવાથી તેઓ સુસંયમી ન બને. હું તો સમ્યગ્દષ્ટિઓ, સંવિગ્નપાલિકો શુભ ભાવપૂર્વક કેટલીક જિનાજ્ઞાઓ પાળતા હોવા છતાં શક્તિ પ્રમાણે 8 પાળતા ન હોવાથી તેઓ પણ સુસાધુ ન કહેવાય. SEEEEEEE ELECT CECECECECECECEEEEEEEEEEEEEEEEEEEEEE દદદદદ EESEEEEE સંચમ રંગ લાગ્યો - ઉપપદ સામાચારી ૦ ૨૫૮

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278