Book Title: Samachari Prakaran Part 02
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 267
________________ gssssssssssssssssssssssssssssssssssssssssss ssss ઉપસંપદ્ સામાચારી & ગૌતમપૃચ્છા જેવા સામાન્ય ગ્રંથ પણ વાંચવાની શક્તિ વિનાનો સંયમી સીધો જ સાદુવાદ રહસ્ય વગેરે છે અતિકઠિન ન્યાયગ્રંથોનો અભ્યાસ કરવા બેસી જાય તો સર્વોત્કૃષ્ટ પાઠક હોય તો ય પેલો પરેશાન જ થવાનો છે ચાર ઘડા પાણી લાવતા પણ જેને શ્વાસ ચડી જતો હોય એ દીક્ષાદિવસે ઉલ્લાસમાં આવી માંડલીના ૪૦ છે | ઘટા પાણી લાવવાની ભક્તિનો લાભ લે તો છેવટે શું થાય ? બીજા દિવસથી આખી માંડલીએ એની દિવસો છે સુધી ભક્તિ-સેવા કરવાનો વારો આવે. | Sleep-dishના રોગવાળો સયંમી સ્વામિવાત્સલ્યના સ્થાને એક સાથે પંદર-વીસ સાધુઓની ગોચરી 8 હું એકલો લઈ આવવાનો લાભ લે તો શું થાય? કદાચ આખી જિંદગી માટે સામાન્યગોચરી લાવવાની પણ શક્તિ છે 8 ગુમાવી બેસે. છે મહોપાધ્યાયજીએ સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં આ વાત કરી જ છે કે : “ઉચિતક્રિયા નિજ શક્તિ છાંડી, 8 છે જે અતિવેગે ચડંતો. તે ભવસ્થિતિ-પરિપાક થયા વિણ જગમાં દીશે પડતો.” પોતાની શક્તિને અનુસારે જ કાર્યો છે શું કરવા ઉચિત છે. એ કરવાને બદલે શક્તિને ઓળંગીને જે ખૂબ ઝડપથી આગળ વધવા જાય છે તે બિચારો એનો છે કાળ પાક્યો ન હોવાથી પાછો પતન પામ્યા વિના રહેતો નથી. લોકમાં પણ માટે જ કહેવત છે કે “મૂડી પ્રમાણે ધંધો કરવો. વ્યાજના પૈસે ધંધો કરનારાઓ જોખમમાં છે EEEEEEEEEE EEEEEEEEEEEEEEEEEEEEECECECECEEEEEEEEEEECEECCCCCCCEECEEEEEEEEEEEELCG એટલે શક્તિ-ઉલ્લંઘન પણ ખોટું છે. મારે જે અગત્યની વાત કરવી છે, તે છે “શક્તિવર્ધન” એકવાર આંબિલ કરવાથી નબળાઈ, અશક્તિ આવી જવાથી કાયમ માટે આંબિલ છોડી ન દેવાય. ગાથા છે. આ ગોખવાનો પ્રયત્ન કરવા છતાં ન ગોખાય, ભુલાઈ જવાય એટલે કાયમ માટે ગાથા ગોખવાની જ છોડી ન દેવાય. પણ જેમ ઓછી મૂડીવાળાઓ શરૂઆતમાં ઓછી મૂડી પ્રમાણે ધંધો કરે. ધીમે ધીમે મૂડી વધારતા જાય. ૪ 8 જેમ જેમ મૂડી વધે એમ એમ ધંધો પણ વધારતા જાય. ૧૦૦ . ની મૂડીવાળો એક જ ધડાકે કરોડ રૂ.નો છે 8 ધંધો ભલે ન કરે. પણ વધતો વધતો પાંચ-દશ વર્ષે કરોડ રૂા.નો ધંધો કરતો થઈ પણ જાય. ૧૦ જ રોટલી ખાનારો એક જ દિવસમાં ૧૬ રોટલી ખાતો ભલે ન થાય. પણ ચાર-ચાર દિવસે અડધી- 8 8 અડધી રોટલી વધારતો જાય તો શક્ય છે કે મહીના બાદ ૧૬ રોટલી પચાવતો થઈ જાય. એમ નવકારશી કરનારો સંયમી અચાનક આંબિલ પર ચડે, તો પાછો પડે એ શક્ય જ છે. પણ ત્રણ ટાઈમ વાપરવાને બદલે, બેસણા શરૂ કરે પછી ધીરે ધીરે સવારે માત્ર ખાખરા-દૂધ જ વાપરતો થાય. ધીરે ધીરે માત્ર 8 8 દૂધ જ વાપરતો થાય. પછી નવકારશીમાંથી પોરિસી પચ્ચ. કરે. એમ કરતાં બે-ચાર મહિને એ એકાસણા કરતો કે & થઈ શકે છે. અત્યાર સુધી વિહારમાં એકપણ વસ્તુ ન ઉંચકનાર સંયમીને હવે સ્વાવલંબી બનવાની ઈચ્છા થાય તો પહેલા જ દિવસથી, ઝોળી-તરપણી, પુસ્તકોનો થેલો, ઉપધિનો વીંટીયો, પ્યાલો વગેરે બધું એ સંયમી ભલે છે ન ઉંચકે પણ શરૂઆતમાં નાની ત્રણ-ચાર પાત્રીઓ ઉંચકતો થાય. પછી તરપણી ઉંચકે. વીંટીયો બાંધતો થાય છે એમ કરતાં બે મહીને એ સહેલાઈથી પોતાની બધી જ ઉપધિ જાતે ઉપાડતો થઈ જાય. આવું તો પાણી લાવવું, ગોચરી લાવવી, મોટા કાપ કાઢવા, વગેરે તમામ બાબતોમાં સમજી લેવું. એટલે જે સંયમીઓ એમ કહેતા હોય કે, “અમારી શક્તિ નથી, માટે અને તે તે સંયમયોગો પોળી શકતા ? સંચમ રંગ લાગ્યો - ઉપસંપ સામાચારી ૦ ૨૨

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278