Book Title: Samachari Prakaran Part 02
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 264
________________ જ EEEEEEEEEEEEEEEEEEEEEEE wowowowowowa ણ જી ઉપસંપદ્ સામાચારી | Rઆ વ્યાખ્યાનું નિરૂપણ કરનાર ઉપદેશમાલાની આ રહી એ અણમોલ ગાથાઓ : जो हुज्ज उ असमत्थो, रोगेण व फुरिओ जरिअदेहो, सव्वमवि जहाभणिअं कयाइ न तरिज्ज काउं जे । सो वि य निपयपरक्कमववसायधिइबलं अगृहंतो, मुत्तूण कूडचरिअं जइ जयंतो अवस्स जई ॥ - ૩૮૩/૩૮૪ છે છે જે સંયમી શરીરથી નબળો હોય, રોગોથી ઘેરાયેલો હોય, ઘરડો થઈ ગયો હોય અને માટે પ્રભુએ જેટલી છે 8 આજ્ઞાઓ પાળવાની કહી છે. એ આજ્ઞાઓ એ જ પ્રમાણે પાળવા જે સમર્થ ન હોય, તો પણ જો એ પોતાની શારીરિકશક્તિ અને માનસિક બળને છુપાવ્યા વિના કુડ-કપટને દૂર કરીને શક્તિ પ્રમાણે જિનાજ્ઞાઓના 8 પાલનમાં યત્ન કરે તો તે અવશ્ય સુસાધુ જ જાણાવો. ધારો કે એક સંયમીનો ખોરાક ૧૬ રોટલી છે. બીજા કોઈક સંયમીનો ખોરાક ૧૦ જ રોટલી છે. તો ૧૬ 8 રોટલી ખોરાકવાળો સંયમી ૧૬ રોટલી ખાઈને વિહારાદિ બધા કાર્યો સુખેથી કરી શકશે. અને ૧૦ રોટલી * ખોરાકવાળો સંયમી પણ ૧૦ રોટલી ખાઈને પહેલા સંયમીની જેમ જ વિહારાદિ બધા કાર્યો સુખેથી કરી શકશે. # ૧૬ રોટલી ખાનારો વધુ કામ કરે અને ૧૦ રોટલી ખાનારો ઓછું કામ કરે એવો કોઈ નિયમ નથી. જેનું શરીર 8 જેટલી રોટલી પચાવવાની શક્તિ ધરાવે, એ એટલી રોટલી ખાઈ રોજીંદા કામો કરી શકે. એમ જે આંબિલ કરવાની શક્તિવાળો હોય એ આંબિલ કરીને મોક્ષમાર્ગમાં આગળ વધે. પણ જેની # શ આંબિલ કરવાની શક્તિ બિલકુલ ન હોય, તો એ એકાસણા કરે તો ય આંબિલ કરનારાની માફક જ એટલો છે એ જ મોક્ષમાર્ગમાં આગળ વધી શકે. જી રે ! જેની શક્તિ માત્ર નવકારશી જ કરવાની હોય. પોરિસી કરવાની પણ જેની શક્તિ ન હોય. તો એવો 8 સંયમી નવકારશી માત્ર કરે તો પણ એ આંબિલ કરનારાની માફક જ મોક્ષમાર્ગમાં આગળ ધપે. છે પણ ૧૬ રોટલીના ખોરાકવાળાને ૧૦ જ રોટલી ખાવા મળે, તો એનું શરીર નબળું પડે. એ વિહારાદિ કાર્યોમાં ઢીલો પડી જાય. હવે આ ૧૬ રોટલીવાળો પણ ૧૦ રોટલી ખાય છે. અને ૧૦ રોટલીવાળો પણ ૧૦ છે રોટલી ખાય છે. એટલે એ રીતે બે ય એકસરખા ખોરાકવાળા છે. પરંતુ ૧૬ રોટલીવાળો ૧૦ ખાઈને નબળો શ પડે. જ્યારે ૧૦ વાળો ૧૦ ખાઈને નબળો ન પડે. 8 એમ જેની એકાસણું જ કરવાની શક્તિ છે. તે એકાસણું કરે તો એનો આત્મા મોક્ષમાર્ગમાં આગળ ધપે. છે પણ જેની શક્તિ ઉપવાસના પારણે ઉપવાસ કરવાની કે રોજ આંબિલ કરવાની છે એ પણ રોજ એકાસણું કરે 8 તો રોજ એકાસણા કરતો હોવા છતાં એણે શક્તિને ગોપવી હોવાથી એ દોષનો ભાગીદાર બને. એના આ સંયમપરિણામ હાનિ પામે. 8 આશ્ચર્ય તો એ છે કે ૧૬ રોટલીની શક્તિવાળો ૧૨ રોટલી વાપરે તો ૧૦ રોટલીવાળા કરતા ૨ રોટલ # વધારે ખાધી હોવા છતાં ૧૦ વાળો નબળો નહિ પડે. પણ આ ૧૨ રોટલીવાળો નબળો પડશે. એમ અમના પારણે અઠ્ઠમ સાવ સહેલાઈથી કરી શકે એવા અત્યંત સક્ષમ દેહવાળો સંયમી આંબિલો છે 8 જ કરતો હોય તો એકાસણા કરનારા કરતા વધુ ઊંચો તપ હોવા છતાં શક્તિને નિગૃહન કરનારો બનવાથી જ ચારિત્રપરિણામની શુદ્ધિને પામી શકતો નથી. આ માત્ર યુક્તિથી પદાર્થને બેસાડી દેવાની વાત નથી. આપણે જ આપણા જીવનમાં આવા અનુભવો છે EEEEEEE CCEEGOOOOOTEEEEEEEEECCECECECECERCORECCEEG EEEEEEE સંચમ રંગ લાગ્યો - ઉપસંપ સામાચારી - ૨૫૯ Singers across G EEG Egggggggggggggggggle

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278