________________
દદદ
WEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEECOOL COLLEGESEHE
m
essages નિમંત્રણા સામાચારી છે ન મેળવવું રહ્યું. છે આ બધાનો સાર એટલો જ કે જે યોગોનું સેવન ન કરવામાં આવે તો અનુચિત પ્રવૃત્તિ ગણાય, એ તમામ R યોગો સેવવા પૂર્વક આપણા ઉત્સાહ અને શક્તિને અનુસાર કોઈપણ એક યોગને પ્રધાન બનાવવો એ જ મોક્ષનો છે સીધેસીધો માર્ગ છે. છે. યોગસારની આ ગાથાઓ તું બરાબર ધ્યાનમાં લેજે. (१) औचित्यं ये विजानन्ति, सर्वकार्येषु सिद्धिदम् । सर्वप्रियङ्करा ये च, ते नरा विरला जने। (२) औचित्यं परमो बन्धुः, औचित्यं परमं सुखं, धर्मादिमूलमौचित्यं, औचित्यं जनमान्यता । 8 અર્થ : તમામ કાર્યોમાં સફળતાને આપનારા ઔચિત્યને જેઓ જાણે છે અને ઔચિત્ય દ્વારા જેઓ છે સર્વલોકોનું પ્રિય કરનારા છે. તેવા માણસો તો આ લોકમાં ઘણા જ ઓછા હોય છે. R ઔચિત્ય એ તો આપણો પરમબંધુ છે. ઔચિત્ય એ પરમ સુખ છે. ધર્મ વગેરેનું મૂલ પણ ઔચિત્ય છે, જ લોકપ્રિયતા ઔચિત્યથી જ આવે છે. # શિષ્યઃ સાધુઓને નિમંત્રણા કરતા પહેલા ગુરુની રજા લેવા સંયમી જાય અને ગુરુ કહી દે કે “ના, તારે 8 સંયમીઓને નિમંત્રણા કરવાની નથી.” (ના પાડવાના ઘણા કારણો હોય. આ સંયમી વધારે પડતી ગોચરી લેવી દેતો હોય. અથવા જેમને નિમંત્રણા કરવાની છે તેઓ બીજાની વૈયાવચ્ચ લેવા દ્વારા આળસુ બની જવાની શક્યતા ગુરુને દેખાતી હોય...) તો ત્યાં તો એ સંયમીને નિમંત્રણા કરવાનો અવસર જ ન મળવાથી એને આ
સામાચારીનું ફળ તો નહિ જ મળે ને? છે ગુરુઃ એનો ભાવ નિમંત્રણા કરવાનો છે માટે એને એનું ફળ મળી રહે છે. “જિનશાસન ભાવપ્રધાન છે છે એ વાત તું કદિ ન ભુલીશ.
નિમંત્રણા સામાચારી સંપૂર્ણ
EEEEEEEEEEEEEEEEEEEEEEEE
E EEEEEEEE
EE
સંયમ રંગ લાગ્યો - નિમંત્રણા સામાચારી , રપ૧