Book Title: Samachari Prakaran Part 02
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 254
________________ B EECEEEEEEEEEEEEEEEEEEEEEEEEECECECCELLECTUELLEMETLEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE SER ggggggggggggggggggggggggggggggggggggggggg g નિમંત્રણા સામાચારી કે હવે આ સયંમી “મારે વ્યાખ્યાનકાર બનવું છે.” એમ ઈચ્છા કરે. તો એના વ્યાખ્યાનમાં માણસો ઓછા . જ આવવાથી, ચાલુ વ્યાખ્યાને ઉંઘનારા કે ઉભા થઈને જતા રહેનારા હોવાથી આ સંયમીને એમાં વિશેષ આનંદ છે જ નથી જ થવાનો. નુકશાન જ થવાનું. ઉદું વ્યાખ્યાનમાં પડવાને કારણે નૂતનગ્રંથોનું નિર્માણ વગેરે કાર્યો અટકી છે આ જવાથી એ નુકશાન મોટું થાય. જો સાધુ ગ્રંથનિર્મણાદિમાં જ પરોવાયેલા રહેત તો સેંકડો ગ્રંથો બનાવી, હજારો જ સંયમીઓ ઉપર ઉપકાર કરનારા બનત. સેંકડો-હજારો વર્ષો સુધી સંઘ ઉપર એમનો ઉપકાર ચાલુ રહેત. છે એમ સ્વાધ્યાયી સાધુ જપ માટે પ્રયત્ન કરે. જપવાળો સાધુ સ્વાધ્યાયમાં જવા જાય. સ્વાધ્યાયી વૈયાવચ્ચમાં, * વ્યાખ્યાનાદિમાં ઉત્સાહી બને. અને વૈયાવચ્ચી સ્વાધ્યાયાદિમાં ઉત્સાહી બને... આ ઘણી બધી વિટંબણાઓ # સ્વપરને નુકશાન કરનારી બની શકે છે. સાવધાન ! આનો અર્થ એવો ન કરતા કે સ્વાધ્યાયીએ વૈયાવચ્ચ ન કરવી. વૈયાવચ્ચીએ સ્વાધ્યાય ન 8 કરવો. જપ કરનારાએ સ્વાધ્યાયાદિ ન જ કરવા કે સ્વાધ્યાયીએ જપાદિ ન જ કરવા. આવો એકાંત પકડવાની 8 ભુલ કદિ ન કરવી. શું આપણા રોજીંદા જીવનમાં જે જે સંયમાદિ યોગો આવે છે એને સામાન્યથી બે વિભાગમાં વહેંચી શકાય. 8 પ્રધાનયોગ અને ગૌણયોગ. એમાં જે સાધુ જે યોગમાં હોંશિયાર અને ઉત્સાહી હોય એને માટે એ યોગ 8 પ્રધાનયોગ બને. એ સિવાયના યોગો ગૌણ યોગો બને. ગૌણ યોગોને પ્રધાન ભલે ન બનાવીએ પણ ગૌણયોગોનો છે આ સર્વથ ત્યાગ પણ ન જ ચાલે. ગૌણયોગો ઔચિત્ય પ્રમાણે આદરવા જ પડે. જે યોગો ન સેવવાથી અનુચિત જ વર્તન કરેલું ગણાય એ યોગો ગૌણયોગો તરીકે પણ અવશ્ય આદરવા જ પડે. છે. દા.ત. એક સાધુને સ્વાધ્યાયમાં ખૂબ જ રસ છે. જપમાં બિલકુલ રસ નથી. તો એના માટે સ્વાધ્યાય એ પ્રધાનયોગ ભલે બને. ભલે એ સાધુ આખો દિન સ્વાધ્યાય કરે. પણ ધારો કે શાસ્ત્રની કે ગુરુની એવી આજ્ઞા જ હોય કે ઓછામાં ઓછી એક બાંધી નવકારવાળી સાધુએ ગણવી જ પડે. તો હવે એ ન ગણવામાં શાસ્ત્રજ્ઞાનો, 8 ગુર્વાજ્ઞાનો ભંગ કરેલો ગણાય. અનુચિતપ્રવૃત્તિ ગણાય. તો આ સાધુ ભલે બે-ત્રણ કલાકનો જપ ન કરે પરંતુ દર એ રોજ એણે એક બાંધી નવકારવાળી તો ગણવી જ પડે. જો એ પણ ન કરે તો એણે ઉચિત પ્રવૃત્તિનો ત્યાગ કરેલો છે R ગણાય. અને અનુચિતપ્રવૃત્તિપૂર્વકનો સારો પણ સ્વાધ્યાયાદિ યોગ અને હિતકારી ન જ બને. 8 એમ જપમાં ખૂબ રૂચિવાળો સંયમી જપયોગને પ્રધાન બનાવી રોજ ચાર-પાંચ કલાકનો જપ કરે તો એ યોગ્ય છે. પરંતુ ગુરુએ કહ્યું હોય કે “બધા સંયમીઓએ કમસેકમ એક કલાક તો શાસ્ત્રવાંચન કરવું જ.” અને ૨ છે એ સાધુ એ પણ ન કરે તો એણે ગુર્વાજ્ઞાનું ઉલ્લંઘન કરેલું હોવાથી એનો ઉપયોગ સફળ ન બને. ૨ એમ પુષ્કળ સ્વાધ્યાયાદિ કરનારા માટે વૈયાવચ્ચ એ ભલે ગૌણ યોગ હોય. પણ એમાં બે ટાઈમ ગુરુના છે છે વસ્ત્રનું પ્રતિલેખન કરવું, ગ્લાનાદિ વસ્ત્રોના પ્રતિલેખનમાં જવું, એને શાતા પુછવી, ગ્લાનાદિને કોઈક વસ્તુની # 8 જરૂર પડે અને કોઈ બીજું હાજર ન હોય તો પોતે જાતે લાવી આપવું આ બધા ઉચિત યોગો એણે સેવવા જ 8 પડે. હા, ગ્લાનાદિનો ચોવીસકલાકનો વૈયાવચ્ચી ન બને, ગુરના મોટા વૈયાવચ્ચાદિ કામો ન પણ કરે, માંડલીની 8 ભક્તિ ન પણ કરે (આખી માંડલીનું પાણી લાવવું વગેરે) તો પણ એ અનુચિત ન હોવાથી એના પ્રધાનયોગોને ૨ વાંધો ન આવે. અઠ્ઠમ વગેરે કરનાર તપસ્વી સંયમી ગુરુના કાપાદિમાં ભલે ન બેસે, ગોચરી-પાણી લેવા ભલે ન જાય, બપોરે પા-અડધો કલાક ભલે આરામ લે આ બધું હજી એની અનુચિત પ્રવૃત્તિમાં ન ગણાય. પરંતુ આખો દિવસ 8 ગપ્પા મારે, મેગેઝીન વાંચે, નિંદા-વિકથા કરે તો આ બધું અનુચિતપ્રવૃત્તિઓ રૂપ હોવાથી એનો તપયોગ જ S5333333333 E EEEEEEEEEE 332 સંચમ રંગ લાગ્યો - નિમંત્રણા સમાચારી ૦ ૨૪૯

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278