Book Title: Samachari Prakaran Part 02
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 251
________________ Etts 66666666666 ૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪ss નિમંત્રણા સામાચારી જે સંયમીઓ ખૂબ સારી રીતે જાણે છે. સંસારના સુખો અનંતદુઃખોની ભેટ આપનારા જાણ્યા બાદ એમાં ઈચ્છા # શી રીતે થાય ? પ્રમાદભાવ અનંતસંસારનું કારણ જાણ્યા બાદ પ્રમાદ સેવાય જ શી રીતે ? શિષ્ય : ગુરદેવ ! તો આપ મને આ વિવેકબુદ્ધિ પ્રાપ્ત કરવાનો ઉપાય બતાવો ને ? હું પણ એ પામી છે મારું આત્મકલ્યાણ સાધું. 8 ગુરુ : વિવેક બુદ્ધિ જોઈતી હોય તો : (૫) સતત જિનેશ્વરના વચનોનું શ્રવણ, વાંચન, મનન પરિશીલન, ચિંતન કરવું પડે. જિનવચન જેવી છે છે આ જગતની સર્વોત્કૃષ્ટ કોઈ વસ્તુ નથી. દ્વાદશાંગી=શાસ્ત્રોકજિનવચનને આધારે જ અનંત આત્માઓ પરમપદ છે પામ્યા છે. # વળી આ જિનવચનનું પરિશીલન સતત કરવાથી જ વિવેક બુદ્ધિ પ્રગટે. બે કલાક શાસ્ત્ર વાંચે અને અડધો 8 કલાક છાપાં-મેગેઝીન વગેરે વાંચે. સ્વાધ્યાય કરતાં કરતાં વાતચીતો-વિકથા કરે, ચાલુ સ્વાધ્યાયમાં બીજા-ત્રીજા જ વિચારો કર્યા કરે તો એ જિનવચનનું પરિશીલન નિરંતર નથી બનતું. વચ્ચે અશુભયોગોના આંતરાવાળું બને છે છે છે. અને એવા પરિશીલનથી વિવેક બુદ્ધિ વગેરે પ્રાપ્ત ન થાય. છે એટલે સંયમયોગોમાં સતત ઉત્સાહ રહે એ માટે જ્ઞાનાદિની વૃદ્ધિની ઈચ્છા સતત રહેવી જરૂરી છે. એ 8 છે માટે મોક્ષની ઈચ્છા સતત રહેવી જરૂરી છે. એ માટે ખોટી ખોટી ઈચ્છાઓનો અભાવ અને અપ્રમાદભાવ જરૂરી છે જ છે. એ માટે વિવેક બુદ્ધિની જરૂર છે અને એ માટે સતત જિનવચનનું પરિશીલન સ્વાધ્યાય જરૂરી છે. 8 માટે શિષ્ય ! અત્યારે તું બાકી બધી વિચારણા છોડી, સદ્ગુરુના ચરણો પકડી એમને સંપૂર્ણ પરતંત્ર રહી છે # સતત સ્વાધ્યાયમાં લાગી જા. આપમેળે તને આ બધી જ વસ્તુઓ મળી જશે. # શિષ્ય : પણ ગુરુદેવ ! સતત જિનવચનોનું પરિશીલન શી રીતે પ્રાપ્ત થાય? કોને પ્રાપ્ત થાય ? એવા છે 8 સદૂગર શી રીતે મળે ? એ મળે તો ય અમારો એ માટેનો ઉત્સાહ શી રીતે કેળવાય ? આજે મને તો ઘણા છે | બધા સંયમીઓ એવા જોવા મળે છે કે જેઓને વિશિષ્ટ ગીતાર્થ-સંવિગ્ન ગુર્નાદિનો યોગ ન હોવાથી તેઓ છે સ્વાધ્યાયાદિ કરી શકતા જ નથી. સતત સ્વાધ્યાય કરવા માટે તલપાપડ હોવા છતાં, સ્વાધ્યાય કરવાની પુષ્કળ 8 શક્તિ હોવા છતાં તેઓ ભણી શકતા નથી. ઉત્તમ શાસ્ત્રોના રહસ્યો પામી શકતા નથી. ગુરુદેવ ! આ સતત છે સ્વાધ્યાયઃ જિનવચનપરિશીલનને પ્રાપ્ત કરવાનો કોઈ ઉપાય બતાવો ને ? ગુર : શિષ્ય ! (૬) જેનો સંસાર સાગર ખાબોચિયું બની ચૂક્યો હોય. નજીકના જ કાળમાં જેને મોક્ષની છે પ્રાપ્તિ થવાની હોય તેવા કોઈક વિરલ વ્યક્તિઓને જ નિરંતર જિનવચનપરિશીલનની સ્વાધ્યાયની પ્રાપ્તિ થાય છે # છે. નજીકમાં જ જેનો મોક્ષ હોય એનો જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ કદાચ તીવ્ર ન પણ હોય. તો પણ છે 8 મોહનીયાદિનો ક્ષયોપશમ એની પાસે એટલો તો અવશ્ય હોય કે એ સતત સ્વાધ્યાય કરી શકે. એનો પુણ્યોદય પણ એવો હોય કે એને બધી રીતની અનુકૂળતાઓ મળી જાય. વિશિષ્ટગીતાર્થ-સંવિગ્ન છે એને સામેથી મળે. તેમના આધારે એનો સતત સ્વાધ્યાય પૂરવેગે ચાલે. અને પછી ઉપર બતાવ્યા પ્રમાણે તે સંયમયોગોમાં ઉત્સાહ ઉભરાય. છ-આઠ કલાક સ્વાધ્યાય-વૈયાવચ્ચાદિ કર્યા પછી પણ સંયમીઓની ભક્તિ શ કરવાનો ઉલ્લાસ, ઉત્સાહ એ આ સ્વાધ્યાયાદિની પરંપરાને જ આધીન છે. વર્તમાનમાં આવા સંયમીઓના દર્શન કરવા મળે તો એમના ચરણોમાં ઝકી ઝુકીને વંદન કરજે. કેમ છે વિરાટ વ્યક્તિત્વ, આવી વિરાટ ભાવનાઓ આ હલાહલ કળિયુગમાં ખૂબ ખૂબ દુર્લભ છે. મહામહોપાધ્યાયજી આપણી મોક્ષની ઈચ્છા સતત ટકી રહે એ માટે ઉપદેશ આપે છે કે, “પુષ્કળ પુણ્યોદય 8 EEEEEEEEEEEEEEEE 6666 ૭. સંચમ રંગ લાગ્યો - નિમંત્રણા સામાચારી ૨૪૬ ReadBaaiiiii333333333333333333gig&@diegoing affagaigaoihannahital

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278