________________
gggggggggggggggggggggggggggggggggggs પ્રતિસ્પૃચ્છા સામાચારી @
() પ્રતિકૃચ્છા સામાચારી ગુરુએ પહેલા જે કામ કરવાની અનુમતિ કે આજ્ઞા કરી હોય, તે કાર્ય થોડાક કાળ પછી કરતી વખતે ફરીથી 8 આ બહુમાનપૂર્વક ગુરુને પૂછવું એ પ્રતિપૃચ્છા સામાચારી કહેવાય. એમ ગુરુએ પૂર્વે જે કામ કરવાનો નિષેધ કર્યો છે # હોય. એ જ કામ તેવા પ્રકારની વિચિત્ર પરિસ્થિતિમાં કરવાની ફરજ પડે. એ વખતે ગુરુને બહુમાનપૂર્વક પૂછવું છે છે એ પણ પ્રતિકૃચ્છા કહેવાય. 8 શિષ્યઃ આપૃચ્છામાં પણ કોઈપણ કામ ગુરુને પુછીને કરવાની વાત હતી અને પ્રતિકૃચ્છામાં પણ કોઈપણ કે કામ ગુરુને પુછીને કરવાની જ વાત છે તો એ બેમાં ફર્ક શું? " ગુરુ પ્રતિપૃચ્છા એ ખરેખર તો આપૃચ્છા જ છે. આપૃચ્છામાં જેમ ગુરુ પ્રત્યેના અતિશય બહુમાન પૂર્વક
ગુરુને પૂછીને કામ કરવાની વાત હતી. પ્રતિપૃચ્છામાં પણ એ જ પ્રમાણે છે. પરંતુ ફર્ક માત્ર એટલો જ છે કે છે છે કોઈપણ કામ પહેલી વખત ગુરુને પૂછવામાં આવે અને રજા મળ્યા પછી તરત જ કરી લેવામાં આવે ત્યાં એ છે જ આપૃચ્છા ગણાય. પણ કોઈપણ કામ ગુરુને એકવાર પૂછી લીધા બાદ, ૨જા મળ્યા બાદ પણ અમુકકાળ પછી જ કરવામાં આવે તો પહેલી પૃચ્છા અને કામ કરવા વચ્ચે કાળનું અંતર પડવાથી બીજીવાર પાછું ગુરુને એ જ છે શું કામ માટે ફરી પૂછવું એ પ્રતિપૃચ્છા ગણાય. છે દા.ત. “ગુરુદેવ ! આજે કાપ કાઢે ?” એમ પૂછ્યા બાદ ગુરુની રજા મળતાં તરત કાપ કાઢવા બેસી જાય છે છે તો એ આપૃચ્છા ગણાય. પણ રજા મળ્યા પછી પણ બીજા કોઈ કામો આવી પડવાથી એ દિવસે કાપ મુલતવી કે 8 રાખવો પડે. અને બીજા દિવસે કાઢવાનો નક્કી કરે. તો બીજા દિવસે પહેલા દિવસની ગુરુની અનુમતિ ન ચાલે. છે ત્યારે ફરી ગુરુને પૂછવું પડે કે “ગઈકાલે કાપ નીકળ્યો ન હતો. આજે કાઢું' આને પ્રતિપૃચ્છા ગણાય. ખરેખર આ તો કામની પૃચ્છા કર્યા બાદ એકાદ કલાકનું પણ જો અંતર પડી જાય. તો ફરી પાછી પૃચ્છા કરીને જ એ કામ છે
કરવું જોઈએ. આ ઉપરાંત બીજી વાત એ કે ગુરુએ કહેલું હોય કે “પાંચતિથિ કોઈએ પણ નવકારશી બેસણું ન કરવા. બધાએ 8 છે ઓછામાં ઓછું એકાસણું કરવું.” હવે આઠમના જ દિવસે કોઈક સંયમીને સખત માથે ચડી જાય, તાવ આવી છે
જાય કે પુષ્કળ અશક્તિ લાગે તો આ બધા કારણોસર એને નવકારશી કરવાની ભાવના થાય. એટલે એ ગુરુને છે # પૂછે કે “ગુરુદેવ ! આપે પાંચતિથિ નવકારશીની ના પાડી છે. પણ આજે મારે અમુક તકલીફો હોવાથી # 8 નવકારશી કરવી પડે એમ છે. તો આપની રજા હોય તો હું નવકારશી કરું ?” આ રીતે કરાતી પૃચ્છા પણ છે આ પ્રતિપૃચ્છા કહેવાય.
એમ વહેલો અંધારામાં વિહાર ન કરવો, વાડામાં ન જવું, એકલા ગોચરી ન જવું, સંખડિની ગોચરી ન 8 છે વાપરવી, કાચો ગોળ-ઘી ન વાપરવા, સાધ્વીજીઓ સાથે વાતચીત ન કરવી, કેરીનો રસ ન વાપરવો વગેરે છે આ સેંકડો પ્રકારના ગુરુએ કરેલા નિષેધો એવા હોય કે તે તે પરિસ્થિતિમાં અંધારમાં વિહારાદિ કરવા જ પડે અને હું
એ રીતે તે નિષેધોથી વિપરીત આચરણ કરવું પડે. એ માટે ગુરુને પુછી લેવું, એમની રજા લેવી એ પ્રતિપૃચ્છા છે 8 ગણાશે.
શિષ્ય ! આ સામાચારીનું પાલન એ જ કરી શકશે કે જેઓ ગુવજ્ઞાનું પાલન કરવામાં અત્યંત તત્પર R હોય, કેમકે એકવાર જે કામની રજા ગુરુ પાસે લઈ જ લીધી છે એ જ કામ થોડા કાળ પછી જ્યારે કરવાનું 8િ
હોય ત્યારે શિષ્ય ફરી પુછવા જાય છે. એનો અર્થ જ એ છે કે ગુરએ જે કામ સોંપેલ છે એમાં ઘણા બધા ફેરફારો શ થવાની શક્યતા છે. જો કોઈપણ ફેરફાર થવાના જ ન હોત તો તો બીજીવાર એ જ કામ માટે ફરીથી પુછવાની
ccccc cccccc
સંચમ રંગ લાગ્યો - પ્રતિકૃચ્છા સામાચારી ૦ ૨૨૩ titananarirasaranisaggina
gar Gandhi