________________
CEECEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
હsssssssssssssssssssssssssssssssssssssssss છંદના સામાચારી જી
આમ ગુર, ગ્લાન વગેરે ભક્તિ સ્વીકારે તો જ લબ્ધિધારી સંયમીના ભાવ વધે છે.
વળી એ ગુરુ વગેરે પણ જ્યારે ભક્તિ સ્વીકારે ત્યારે પેલા સંયમીની મનોમન કે વાણીથી પણ અનુમોદના 8 કરે છે કે “ખરેખર તે આજે સારી ભક્તિ કરી. મારે જે દ્રવ્ય જોઈતું હતું. એ જ તું લઈ આવ્યો. મારી પ્રસન્નતા # વધી ગઈ. તારો ભક્તિભાવ પ્રશંસનીય છે.”
ગુર વગેરે જ્યારે કોઈપણ દ્રવ્ય વાપરવા ન લે ત્યારે તેઓ પણ આવા પ્રકારની કોઈ અનુમોદના છે 8 કરતા નથી. છે એટલે ગુરુ-ગ્લાનાદિ ભક્તિ સ્વીકારે તો બે ય પક્ષે ભાવવૃદ્ધિ છે અને એ સિવાય ભાવહાનિ છે. માટે જ 8 ગુરુ વગેરે લે તો જ બે ય પક્ષે નિર્જરા થાય. 8 ગુરુઃ તે જે વાત કરી એ અવિવેકી સંયમીઓમાં એકદમ સાચી ઠરે છે. વિવેક વિનાના જડ સંયમીઓ
આવી રીતે ખેદ કરે, અનુમોદના ન કરે એ સંભવે છે. પણ જેઓ વિવેકી છે, સમજુ છે. તેઓ તો એમ જ છે 8 વિચારે કે “ભલે ને ગુરુદેવે મારી વસ્તુ ન લીધી. પણ મેં ગુરુ પ્રત્યેના બહુમાનથી એ વસ્તુ લાવી છે. એ માટે
સખત પ્રયત્ન કર્યો છે. એટલે મને તો એમાં પુષ્કળ કર્મક્ષય થવાનો જ છે. કેમકે જિનશાસન ભાવપ્રધાન છે.” છે છે એમ ગુરુ વગેરે પણ જો વિવેકી હોય તો સંયમીએ લાવેલી વસ્તુ ન લેવા છતાં મનમાં તો એના સુકૃતની 8 હું અનુમોદના કરવાના જ કે “આ સંયમીઓ ભક્તિભાવ ખરેખર પ્રશંસનીય છે. મારી અનુકૂળ વસ્તુ લાવવા એ છે છે કેટલું ફર્યો ? એનું નક્કી કલ્યાણ થઈ જવાનું.” છે અરે, જે સંયમી વિવેકી હોય તેઓનું તો વર્તન જ અનોખું હોય. દા.ત. એક સંયમી ગુરુ માટે સારું છે { વ્યંજન જુદું ટોક્સીમાં લાવ્યો. ત્યારે બીજો સંયમી એના કરતા વધુ સારું વ્યંજન લાવ્યો. તો પહેલો વિવેકી સંયમી છે. મેં તરત વિચારે કે “મારા વ્યંજન કરતા આ બીજા સંયમીએ લાવેલું વ્યંજન ગુરુ માટે વધુ અનુકૂળ છે.” અને એટલે 8 છે એ જ જો ગુરુને ગોચરી આપતો હોય તો પહેલા પોતાનું વ્યંજન આપવાને બદલે બીજાનું લાવેલું વ્યંજન આપે. છે પણ જો એ સંયમી અવિવેકી હોય તો બીજાએ લાવેલ વ્યંજનને છુપાડી દઈ પોતાનું ઓછું સારું વ્યંજન જ ગુરુને દેખાડે. ગુરુ એ લઈ લે એટલે આ સાધુ આનંદ પામે કે “મને ગુરુનો લાભ મળ્યો.” આ કેવો ભયંકર
અવિવેક ! પોતાની જડતાના કારણે આવા સંયમીઓ ગુરુને નુકશાન કરનારા બની રહે છે. છે એટલે એવા અવિવેકીઓ તો “ગુર્વાદિઓ ભક્તિ સ્વીકારે કે ન સ્વીકારે', સર્વત્ર કર્મબંધ કરનારા બને. # જ્યારે વિવેકીઓ બંને ય પરિસ્થિતિમાં શુભભાવ દ્વારા પુષ્કળ કર્મક્ષય મેળવનારા બને.
ભક્તિ કરનારા સંયમીએ મનમાં એક જ અધ્યવસાય રાખવો કે “આ ભક્તિ કરવાથી મારા જ્ઞાન-દર્શનરિત્ર વૃદ્ધિ પામો. મારા દોષોનો ક્ષય થાઓ. અને આ ગ્લાનાદિના પણ જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃદ્ધિ થાઓ.” R | જો સંયમી એવો વિચાર કરે કે, “અત્યારે હું આ ગ્લાન વગેરેની બરાબર સેવા-ભક્તિ કરીશ તો ભવિષ્યમાં છે તે પણ મારી બરાબર સેવાભક્તિ કરશે. અથવા આની બરાબર ભક્તિ કરીશ તો મારી સાથે રહેવા માટે, છે ચોમાસું કરવા માટે આવશે. અથવા આ સેવા-ભક્તિ કરીશ તો મારી ખૂબ પ્રશંસાદિ થશે. સાધુઓમાં મારી ? 8 સંયમી તરીકેની છાપ પડશે અથવા આની બરાબર સેવા કરીશ તો એ મારા જે અમુક દોષો જાણી ગયો છે કે છે એ હવે ગુરુને નહિ કહે. નહિ તો જો ગુરુને કહેશે તો મારે ઘણું સાંભળવું પડશે.... તો એ ભક્તિ કરનારો કે મેં સંયમી ભક્તિનો કોઈ લાભ પામી ન શકે. છંદનાથી થનારી નિર્જરાને ન પામે. શિષ્ય ! કેટલાંક સંયમીઓમાં ઉડે ઉડે આવા મલિન વિચારો હોય છે. એ તો તેઓ ખૂબ જ સૂક્ષ્મબુદ્ધિથી
તે તો જ એમને એ દોષોનો ખ્યાલ આવે. દા.ત. એક દિવસ દોઢ કલાક ગોચરી ફરી ખૂબ
LETE
સંચમ રંગ લાગ્યો - છંદના સામાચારી ૦ ૨૩૮ RegistratiGangasatisgadhBarotaggggggggggggggBBERagggggggggggggga73gp