________________
EEEEEEEEEEEEEEEEEE
TELEEEEEEECEECEECCLEFECCLELEGEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
હSSSSSSSSSજssssssssss પ્રતિકૃચ્છા સામાચારી દEશ્ન કાપ ન કાઢી શકે અને બીજા દિવસે પૂછ્યા વિના કાપ કાઢે તો એણે પ્રતિપૃચ્છા ન કરી હોવાથી પ્રતિકૃચ્છાનો છે લાભ ભલે ન મળે. પણ પહેલા દિવસે આપૃચ્છા કરેલી હોવાથી એની નિર્જરા તો પ્રાપ્ત થાય કે નહિ ? 8 ગુરુ : ના. હું તને બીજો પ્રશ્ન પૂછું કે જ્યારે દેરાસરમાં ચૈત્યવંદન કરવાનું હોય અને આખું ચૈત્યવંદન 6 છે જે કરે એ તો ચૈત્યવંદનનો લાભ મેળવે. પરંતુ જ્યારે પ્રતિક્રમણ કરવાનું હોય અને ત્યારે પ્રતિક્રમણના એક આ નાનકડા ભાગ રૂપ ચૈત્યવનંદન કરીને કોઈ વ્યક્તિ બાકીની વિધિ ન કરે તો એને પ્રતિક્રમણનો લાભ તો ન
જ મળે પરંતુ શું એમ કહેવું યોગ્ય ખરું કે “તે જે ચૈત્યવંદન કર્યું. એ ય ઘણું સારું કર્યું?” કે પછી એને એમજ છે છે કહેવું પડે કે “ભલા માણસ ! આ રીતે અડધી ક્રિયા કરીએ એ તો મોટી આશાતના ગણાય. આમ તે કઈ ક્રિયા કરાતી હશે?”
એમ માનું જઈને આવ્યા બાદ સંયમી ઇરિયાવહિ સૂત્ર બોલે પણ પછી તસ્સઉત્તરી, અન્નત્ય-લોગસ્સનો કાઉસગ્ગ વગેરે ન કરે. તો એને ક્રિયા અડધી છોડી દેવાને લીધે આશાતનાનું પાપ જ લાગે. “એણે જે છે & ઇરિયાવહિ સૂત્ર બોલ્યું એનું ફળ એને મળશે” એવું ન કહિ શકાય. 8 ટૂંકમાં ક્રિયાને ગમે તે રીતે અડધી છોડી દે, તો કરેલી અડધી ક્રિયાનું ફળ પણ ન મળે. એમ જ્યારે જ
પ્રતિપૃચ્છાનો અવસર છે, બીજી વાર પૂછીને કામ કરવાનો અવસર છે ત્યારે માત્ર એક જ વાર પૂછીને એ કામ કરે, બીજીવાર ન પૂછે તો એણે આજ્ઞાભંગ કરેલો હોવાથી પહેલીવાર કરેલી આપૃચ્છા પણ નિર્જરાને ઉત્પન્ન છે કરનારી ન બની શકે. છે હા, જ્યારે કાપ કાઢવાનું પૂછીને તરત જ કાપ કાઢી લે ત્યાં તો પ્રતિપૃચ્છાનો અવસર જ ન હોવાથી, # ત્યાં આપૃચ્છાનો જ અવસર હોવાથી આપૃચ્છાનું ફળ મળે. જેમ દેરાસરમાં માત્ર ચૈત્યવંદન જ કરવાનું હોવાથી છે. છે ત્યાં માત્ર ચૈત્યવંદન કરે તો એનું એને ફળ મળે છે. " છે આ પ્રમાણે પ્રતિપૃચ્છા અને આપૃચ્છા લગભગ સરખા હોવા છતાં એક જ કામ માટે બીજીવાર કરાતી છે # આપૃચ્છા એ પ્રતિપૃચ્છા બને છે એ સિદ્ધ થયું.
પ્રતિપૃચ્છા સામાચારી સંપૂર્ણ
S
સંચમ રંગ લાગ્યો - પ્રતિપૃચ્છા સામાચારી ૦ ૨૩૩
ES