________________
EESTELE
પf6666666666ÉÉÉÉÉiÉÉÉÉÉiÉÉÉÉiÉ{ktflicstiti&ttbtkttgttEÉÉiÉÉÉÉÉiÉittitiGGGEEEEEEEEEÉÉ{ÉÉ étftkEffectfit
હજssssssssssssssssssssssssssssssss ઉપસંપદ સામાચારી ઓચ્છ र उपाध्यायादिवैयावृत्यं नेच्छेत् । आचार्यस्यैवेच्छेत् । तदा तं वास्तव्यसाधोरवधि यावत् विश्रामं कारयेत् ।।
वास्तव्यसाधोर्गमनानन्तरं आचार्यवैयावत्यं स आगन्तकः करोति । यदि च वास्तव्य आगन्तुकश्च द्वावपि 2 आचार्यस्यैव वैयावृत्यमिच्छेतां, न उपाध्यायादिवैयावृत्यं न ‘वा विश्राम, तदा तु वास्तव्यो निष्काश्यते, आगन्तुकस्तु गृह्यते । यतः अयमेवाचार्यस्योपयोगी यावज्जीवं भविष्यतीति ।
चतुर्थभनेऽयं विधिः → द्वयोः मध्ये यो लब्धिमान्, स आचार्यस्य, इतरस्तु उपाध्यायादीनां वैयावृत्यं । कार्यते । यदि च द्वावपि लब्धिमन्तौ । तहि क्रमश: उभयमपि उपाध्यायादिवैयावृत्यकरणार्थं आचार्यः र प्रज्ञापयेत् । यः आचार्यप्रज्ञापनां श्रुत्वोपाध्यायवैयावृत्यमिच्छेत्, स उपाध्यायादिवैयावृत्यं कार्येत, इतरस्तु
आचार्यवैयावृत्यं । अत्र हि द्वावपि लब्धिमन्तौ इत्वरकालिकौ च । ततश्चात्रैकतरस्यापि प्रधानत्वं नास्तीति अत्र। कोऽपि प्रकार: अभ्युपगम्यतां, न कश्चिद् दोष इति अस्माकं प्रज्ञा । अधिकं तु बहुश्रुताः विदन्ति । 8 બીજા પણ ભાંગાઓમાં આ જ રીતે વિવેક = વિશેષ નિર્ધારણ = નિર્ણય કરવો. તે આ પ્રમાણે – જો કે
પુરાણ કાવત્રુથિક હોય અને આગન્તુક ઈતરકથિક = અલ્પકાળ જ રહેનારો હોય તો ત્યાં પણ ઉપર બતાવ્યા કે 8 મુજબ જ બધા ભેદો પડે. ઉપર મુજબ જ છેક ત્યાં સુધી સમજવું કે પુરાણની ઈચ્છા ન હોય તો આગન્તુકનો
ત્યાગ કરાય. 8 આમાં વિશેષ માત્ર એટલું જ કે પુરાણ = વાસ્તવ્ય ઉપાધ્યાયાદિની વૈયાવચ્ચ કરવા માટે ઈચ્છા ન દર્શાવે
તો એટલો કાળ એને આરામ કરાવે (એટલે કે આગન્તુક જેટલો કાળ આચાર્યની વૈયાવચ્ચ કરે એટલો કાળ : પુરાણ આચાર્ય કે ઉપાધ્યાયાદિ કોઈની પણ વૈયાવચ્ચ ન કરે. આગનુકના ગયા બાદ પાછો આચાર્યની છે # વૈયાવચ્ચમાં લાગી જાય.) આ વાત ચૂર્ણિમાં કરી છે કે “યાવસ્કથિક (પુરાણ) વિશ્રામ કરાવાય.” જો પુરાણ હું કોઈપણ પ્રકારે વિશ્રામને પણ ન ઈચ્છે. ગમે એટલું સમજાવવા છતાં ઉપાધ્યાયની વૈયાવચ્ચ તો નહિ જ, પણ છે વિશ્રામ પણ ન ઈચ્છે તો પછી એને રાખવો અને આગન્તુકને વિદાય આપવી.
હવે જો વાસ્તવ્ય ઈત્વરકથિક હોય અને આગન્તુક યાવસ્કથિક હોય. તો પછી વાસ્તવ્યને એની કાળ મર્યાદા 8 8 સુધી ઉપાધ્યાયાદિને આપી દેવો અને આગન્તુકને આચાર્ય પોતાની સેવામાં રાખે. છે હવે જો બે ય ઈત્વરકથિક હોય. તો ત્યાં પણ એક સાધુ ઉપાધ્યાયાદિને આપી દેવો અને બીજો પોતાનું R વૈયાવચ્ચ કરાવવા રાખવો. એ સિવાય બાકીની બધી વાત પૂર્વની જેમ સમજી લેવી અથવા તો બે ય ઈત્વરકથિક શું હોય ત્યારે એકને પોતાની વૈયાવચ્ચમાં રાખે અને એની વૈયાવચ્ચ કરવાની કાળમર્યાદા જેટલી હોય ત્યાં સુધી ? હું બીજાને પોતાની પાસે એમને એમ રાખે. (જેથી પેલો વૈયાવચ્ચી કાળમર્યાદા પૂરી થયા બાદ જતો રહે એટલે કે શું આ બીજા વૈયાવચ્ચીને પોતાની સેવામાં ગોઠવી શકાય.)
यशो. - उक्ता वैयावृत्त्योपसंपद्, संप्रति क्षपणोपसंपदुच्यते-क्षपकश्च द्विविधः, इत्वरो यावत्कथिकश्च । तत्र यावत्कथिक उत्तरकालेऽनशनकर्ता । इतरस्तु द्विविधः विकृष्टक्षपकोऽविकृष्टक्षपकश्च । तत्राष्टमादिक्षपको विकृष्टक्षपकः, चतुर्थषष्ठक्षपकस्त्वविकृष्टक्षपकः । तत्र चायं विवेकः-अविकृष्टक्षपकः खल्वाचार्येण पृच्छ्यते-हे आयुष्मन् ! पारणके त्वं कीद्दशो भविष्यसि ? स प्राह ग्लानोपम इति । तदा स प्रतिषेद्धव्यः
છેમહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૧૪૬ Reaninagarigination of india singhnaginistration